Nojoto: Largest Storytelling Platform

વિરહ નું તાપણું સળગાવી યાદો ને આગ માં હોમી પોતાના

વિરહ નું તાપણું સળગાવી
યાદો ને આગ માં હોમી
પોતાના હાથ ને તપાવી
ઝૂરતી આંખ ને અડાડી ને 
પોતાના પ્રેમ ની આહુતી કંઈક
એ રીતે આપી છે સાહેબ.....

©Deena mewada
  #bornfire