Nojoto: Largest Storytelling Platform

એવું નથી કે કામ હોય, ત્યારે જ તમારી યાદ આવે છે; તમ

એવું નથી કે કામ હોય, ત્યારે જ તમારી યાદ આવે છે;
તમે જ કરી શકશો, એ આશાથી તમારી તરફ સાદ આવે છે;
કદાચ ઓછાં પડીએ, તો એ સ્થિતી વાદવિવાદ લાવે છે;
અપેક્ષાઓ વધારે હોય, તો જ સામેથી ફરીયાદ આવે છે.
 #ગુજરાતી #yqgujarati #yqmotabhai #કવિતા #ફરીયાદ #યાદ

krunaljadav7986

KRUNAL JADAV

New Creator