Nojoto: Largest Storytelling Platform

White તમારું સમાજ માં પદ,પૈસો, પ્રતિષ્ઠા, માન સન્મ

White તમારું સમાજ માં પદ,પૈસો,
પ્રતિષ્ઠા, માન સન્માન 
જોઈ બંધાતા પ્રત્યેક
સંબંધો નું આયુષ્ય તે પદ,પૈસો કે
પ્રતિષ્ઠા, માન સન્માન છે ક્ષણિક
ત્યાં પૂરતા મર્યાદિત જ રહેવાના..
જેવું ખતમ તેમ સંબંધો સ્વાર્થ ના પૂરા
એમ સમજી લેવુ..

©RjSunitkumar
  #love_shayari