Nojoto: Largest Storytelling Platform

દરિયાકાંઠો આજનો દરિયો બેતાબ છે મળવા, કાંઠાઓ ઈચ્છે

દરિયાકાંઠો 
આજનો દરિયો બેતાબ છે મળવા,
કાંઠાઓ ઈચ્છે  ભીનાશ ને મળવા,
મોજા પણ આવે છે ઘડીક બે ઘડી,
સાંજની ઠંડી ચાંદની આવે છે મળવા.

© કાતરીયા વૈશાલી "વૈરીયા" #દરિયાકાંઠો
દરિયાકાંઠો 
આજનો દરિયો બેતાબ છે મળવા,
કાંઠાઓ ઈચ્છે  ભીનાશ ને મળવા,
મોજા પણ આવે છે ઘડીક બે ઘડી,
સાંજની ઠંડી ચાંદની આવે છે મળવા.

© કાતરીયા વૈશાલી "વૈરીયા" #દરિયાકાંઠો