Nojoto: Largest Storytelling Platform
nojotouser4124610232
  • 13Stories
  • 45Followers
  • 92Love
    0Views

ડૉ. વૈશાલી કાતરીયા

ના કરો મારી કલમ પર શંકા, શાહી ખૂટી શકે છે લોહી નહિ

https://gujarati.pratilipi.com/user/se7228994n?

  • Popular
  • Latest
  • Video
1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

પ્રેમની પાનખર પણ કેવી અજીબ છે
 નહિ સાહેબ!

એની ભીનાશ નથી સુકાતી કે નથી લીલી 
થવા દેતી.

-વૈરીયા #love
#પાનખર
#વૈરીયા

#Love #પાનખર #વૈરીયા

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

જિંદગીના જૂના હાર પ્રકરણ ખુલી ગયા.
સફળતાની ખુશીના મોટા શોર મચી ગયા.

- કાતરીયા વૈશાલી "વૈરીયા" #શોર #મોજ #મસ્તી #જિંદગી

#શોર #મોજ #મસ્તી #જિંદગી #શાયરી

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

Parental love is even more delicious than nectar.

-Katariya Vaishali

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

I loved it too. 
But I was in Radha's place,
not Rukshamani. #mylove #me #self #radhekrishn
1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

 #યુવાની

#યુવાની #nojotophoto #વિચાર

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

कुछ इरादे ऐसे भी होगे कायनात के,
जिसमे तुम्हारा शामिल होना  लाजवाब होगा।

©वैरीया
1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

નાની દોસ્તીમાં એ ઘણી બધી મહેર કરી ગયો,
અજીબ  સંબંધે બીજાનું ઘણું જાતે કરી ગયો,
અમથા જ નામ દોસ્ત થોડું પાડ્યું હશે સાહેબ
જીવન જીવવા  માટે એ  પડછાયો બની ગયો.

- કાતરીયા વૈશાલી "વૈરીયા"
❤🌚❤ #દોસ્ત

#દોસ્ત #કવિતા

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

એની ના ને ભૂલથી પ્રેમમાં હા સમજી બેઠી,
 પ્રણયની અંકુરિત કળીને  ફૂલ સમજી બેઠી.

કુમળા  લીલોત્રા અંકુર ને પાન સમજી બેઠી,
કઠોર ઇન્કારના પ્રણયને કોમળ સમજી બેઠી.

પાનખરની એ પતઝર ને વસંત સમજી બેઠી,
રંગવિહીન પ્રણયરાગ ને રંગીન સમજી બેઠી.

સંબંધે નબળા કૂણાં મૂળને થડ સમજી બેઠી,
કાચા પ્રેમરાગને રંગે પાકા ફળ  સમજી બેઠી.

સાંજની વૈરીયાને પ્રેમી પાગલ સમજી બેઠી,
પ્રણયની અંકુરિત કળીને  ફૂલ સમજી બેઠી.

©કાતરીયા વૈશાલી "વૈરીયા" #પ્રેમ

#પ્રેમ #કવિતા

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

જ્યારે કોઈ વિશ્વાસના ધાગામાં પરોવાઈ જાય ને, 

ત્યારે ધાગો પણ એક મજબૂત દોર થઈ જાય છે.

©કાતરીયા વૈશાલી "વૈરીયા" #વિશ્વાસ

#વિશ્વાસ

1e20b9a1b51de9fcb16229484220b8b8

ડૉ. વૈશાલી કાતરીયા

મારું ગામડું પ્યારું ગામડું
તોફાની રમઝટ
અનમોલ દી. #મારુંગામડું #અનમોલ #હાઈકુ

#મારુંગામડું #અનમોલ #હાઈકુ #વિચાર

loader
Home
Explore
Events
Notification
Profile