Nojoto: Largest Storytelling Platform

White તારી આંખોના વિશ્વમાં કેદ થવું છે દુનિયા ભૂલ

White તારી આંખોના વિશ્વમાં કેદ થવું છે 
દુનિયા ભૂલી ફક્ત તારી બની રહેવું છે 
ખબર નહી કંઈ પળ મારી આખરી હશે 
હવે તો બસ તારા શ્વાસ બની મહેકવું છે

©Niketa Shah
  #Romantic#niketashah1812wordsarelive