Nojoto: Largest Storytelling Platform

#નારી દિવસની શુભેચ્છા `દેખાવમાં એ સુંદર લાગે છે,

#નારી દિવસની શુભેચ્છા

`દેખાવમાં એ સુંદર લાગે છે, પણ દિલ થી એ હંમેશા નાદાન છે, ક્યારે ક્યારે એ ગુસ્સો પણ કરે છે , પણ મનમાં એનાં મારાજ વિચારો હોય છે, એ છે તો એક નારી પણ ઘ્યાન હંમેશા આખાં પરીવાર નું રાખે છે,
        
         ✍રૂચિત વાળંદ✍