Nojoto: Largest Storytelling Platform

આજ કાલ પોતાની જાત ને વગર મૌસમ ના લાગણી ના વરસાદ થી

આજ કાલ પોતાની જાત ને વગર મૌસમ ના લાગણી ના વરસાદ થી બચાવી રાખું છું ,,

તું છો જ પાસ ભલે નજર થી દુર છો બસ આ વાત મન માં સજાવી રાખું છું ..

#તું_ને_તારી_વાતો 😍💜

©adhura_sabdo
  #baarish