Nojoto: Largest Storytelling Platform

Meri Mati Mera Desh અપેક્ષાઓ વગરનો લથબથતો પ્રેમ તન

Meri Mati Mera Desh અપેક્ષાઓ વગરનો લથબથતો પ્રેમ
તને ચાહું છું થી તું મને બહુજ ગમે છે
એવું કહ્યા વગરનો તરબોળતો પ્રેમ
જ્યાં રૂબરૂ મિલન નથી તો જુદાઈ પણ નથી
વિરહમાં પણ વસંતી વાયરો સ્પર્શ કરાવતો
પ્રેમ
મારું એ મારું નથી 
તારુ એ તારુ પણ નથી
વાસના રહિત રોમ રોમ માં
મધ મધતો આ પ્રેમ
તું ખૂબ જ દૂર છે છતાં આમ પાસે
તારો એહસાસ કરાવતો પ્રેમ..

©RjSunitkumar
  #MeriMatiMeraDesh