Nojoto: Largest Storytelling Platform

તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ, આ મૌસમ ને ખુ

તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ,
આ મૌસમ ને ખુલવા જાણે એક છત્રી મળી ગઈ.

કાદવ ના ઘર માં અચાનક એક સ્લીપર સરકી ગઈ,
કોણ કહે એને કે આજ માટીમાં સુગંધ ભળી ગઈ.

એ વરસતા મેઘ ને ઝીલવા એક પનિહારી દોડી ગઈ,
જોયું ત્યાં તો પ્રેમવાચા એ મેઘ-ધરા ની રચાઈ ગઈ. #સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા

#સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા #કવિતા