Nojoto: Largest Storytelling Platform

પસંદ ના પસંદ સમયના વહેતા પ્રવાહ સાથે દરેક લોકોની બ

પસંદ ના પસંદ સમયના વહેતા
પ્રવાહ સાથે દરેક લોકોની બદલાતી જ
રહેવાની 
તમે તમારી પોતાની કેટલી પસંદગી કરો છો
તે તમારા પર જ આધાર રાખે છે...

©RjSunitkumar
  #achievement