Nojoto: Largest Storytelling Platform

એક શમણું બેઠું આંખમાં તારી રાહે હું તારી વાટમાં

એક શમણું બેઠું આંખમાં
તારી રાહે હું તારી વાટમાં  
દગો જો દઈશ મને રાતમાં 
અંતિમ હશે તારી યાદમાં 

નિકેતાશાહ

©Niketa Shah
  #Wordsarelive#nikshah