Find the Best wordsarelive Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about word less than or equal to, words of wisdom love, love shayari hindi girlfriend 140 words, is charming a word, k for words with pictures,
Niketa Shah
મારાં કહેલા શબ્દોની કિંમત તને ભલે નથી પરંતુ મારી વ્યક્ત કરેલ લાગણીઓનો હિસાબ હું જરૂર માંગીશ નિકેતાશાહ ©Niketa Shah #happypromiseday#niketashah1812#wordsarelive
Niketa Shah
જતાં રહ્યાં પછી જ કિંમત સમજાય પછી ભલે એ વ્યક્તિ હોય કે સમય ©Niketa Shah #LongRoad#niketashah1812#wordsarelive
Niketa Shah
જે પ્રેમ એક અહેસાસના રૂપે રહી શકે છે એને શબ્દોની ઓથ આપવી જરૂરી નથી. ©Niketa Shah #mountainsnearme#niketashah1812#wordsarelive
Niketa Shah
પ્રેમનો રંગ એવો ચઢ્યો ભગવાન પણ ભૂલો પડ્યો રાધાના વિરહમાં શ્યામ બંસરી ભૂલ્યો નિકેતાશાહ ©Niketa Shah #nikshah#Wordsarelive
Niketa Shah
એક શમણું બેઠું આંખમાં તારી રાહે હું તારી વાટમાં દગો જો દઈશ મને રાતમાં અંતિમ હશે તારી યાદમાં નિકેતાશાહ ©Niketa Shah #Wordsarelive#nikshah
Niketa Shah
आप जैसे हो वैसे अपनाये वो है प्रेम ©Niketa Shah #Wordsarelive#nikshah
Niketa Shah
बच्चा बनके रहना सब से अच्छा हर कोई रिश्ता दिल से सच्चा बालदिवस की बधाईया ©Niketa Shah #nikshah#Wordsarelive
Niketa Shah
आज भी वो आखिरी रात याद आती है तुम्हारी कही हर बात याद आती है बडें करीब थे एक-दूजे के हम हर पल वही बात याद आती है ©Niketa Shah #niketa1812#Wordsarelive
Niketa Shah
ખચ્યૉ પછી કશું બચતું નથી પછી ભલે એ સમય હોય કે લાગણી. ©Niketa Shah #lonely#Wordsarelive#nikshah
Niketa Shah
સમયથી મોટો કોઈ સાથી નથી ©Niketa Shah #Books#wordsarelive#nikshah