Nojoto: Largest Storytelling Platform

શબ્દોની એ સવારીના લીધે હું શાયર છું, છૂટી જશે સવાર

શબ્દોની એ સવારીના લીધે હું શાયર છું,
છૂટી જશે સવારી તો "મરીઝ" કાયર છું.  ગુજરાતી ગઝલની માટીના કણકણમાં જેમની આજેય સુગંધ આવે છે એવા ગળતા જામના શાયર જેનાં લીધે સુરા ને લય મળી શબ્દોમાં સુરાલય થયું એમના જન્મ દિવસની બધા ગુજરાતીઓ ને હાર્દિક શુભેચ્છા..... #મરીઝ  #yqmotabhai #yqgujarati #life #birthday #love #shayari #ghazal   

YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

ગુજરાતી ગઝલની માટીના કણકણમાં જેમની આજેય સુગંધ આવે છે એવા ગળતા જામના શાયર જેનાં લીધે સુરા ને લય મળી શબ્દોમાં સુરાલય થયું એમના જન્મ દિવસની બધા ગુજરાતીઓ ને હાર્દિક શુભેચ્છા..... #મરીઝ #yqmotabhai #yqgujarati life #BirthDay love shayari #ghazal YourQuote Motabhai