Nojoto: Largest Storytelling Platform
ashumansaiyogira4869
  • 85Stories
  • 5.9KFollowers
  • 4.0KLove
    12.3KViews

Ashuhard H. B. ₹ Yogi DeV

singer writer painter friender wp 8469910389 botad mehsana gujarat

  • Popular
  • Latest
  • Video
01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

#Ashuman 
#ashuhardhbyogidev
#ashuhard
#jaysedhima
#jaymataji

Dr Kamlesh Paliwal Kamalakanta Jena (KK) kumarउमेश Joohan Khan7743 shuklaji_writes_

#Ashuman #ashuhardhbyogidev #ashuhard #jaysedhima #jaymataji Dr Kamlesh Paliwal Kamalakanta Jena (KK) kumarउमेश Joohan Khan7743 shuklaji_writes_ #સમાજ

36 Views

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

#Art
#ashuhardhbyogi
#Ashuman 
#ashuhard
01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

હું અને તું જોને આજ,મળ્યા જાણે એમ;
સૂરજ સંગ ક્ષિતિજ,વાતો કરે જેમ !
અંધારું હોય કે અજવાળું,રેશું સદા સાથ;
ચાંદા સંગ ચકોરીને,હોય જાણે પ્રેમ !

©Ashuman B. Yogi RavalDeV #dost

8 Love

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

17 Bookings

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

नजरोको युहीं वो धोखा दे गये ।
और हमे छोटीसी उल्फत दे गये ।
मतलब सिर्फ बहाना था बिछड़नेका ।
बस छोडनेकी एक वजह दे गये ।

आशुमन बी. योगी रावलदेव

©Ashuman Sai Yogi ravaldev
  Mahira Fatima ChiragBarot कुमार रंजीत  Suman Zaniyan Khud_Se_Khamoshi

Mahira Fatima ChiragBarot कुमार रंजीत Suman Zaniyan Khud_Se_Khamoshi #शायरी

1,927 Views

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

તમારી સગડીએ તો હોય છે,રોજ રાંધણછઠ્ઠ
ને અમારા ચૂલે બસ બારેમાસ,શીતળ સાતમ
ને જ્યારે જામે છે આઠમ મેળો,તમારા ઝરૂખે
ત્યાં રોડે પારણાં માંડ થાય છે,અમારે વાલમ

આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389 Shambhu jodhpur SG nilesh singh solanki Parishu Tiwari !!!SP.Gupta!!! Hi Dear (OM)

Shambhu jodhpur SG nilesh singh solanki Parishu Tiwari !!!SP.Gupta!!! Hi Dear (OM) #વિચાર

18 Love

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

ખાલી પડેલી આંખોમાં કોઈ નીર ભરી ગયું
હૃદયના ચારેય ખૂણાને કોઈ ચીર કરી ગયું
શું કહું હિસાબ માયુશ બેપનાહ સિતમના
જ્યાં તેનામાં નફરતનું કોઈ હીર ભરી ગયું
                              સંજુ રાયકા...✍️ #HappyBirthdayDhoni  Abhishek sharma🎶 Ritesh Bisht✅ Indian यज्ञेश्वर वत्स Ankit indoriya age-17

#HappyBirthdayDhoni Abhishek sharma🎶 Ritesh Bisht✅ Indian यज्ञेश्वर वत्स Ankit indoriya age-17 #શાયરી

19 Love

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

પ્રિય મિત્ર સૌરવ

એક અજાણી સફરમાં મુલાકાત થઈ ગઈ
જોને,જોતજોતામાં હૈયાની વાત થઈ ગઈ

તું રસોઈનો રાજા ને,હું છું દિલનો દિલાવર
જોને નામદેવ તુજ સંગ મોંઘેરી,પ્રીત થઈ ગઈ

હા,યારીના રસ્તે આવશે જરૂર,એકાદું મિલન
જોને તોય હૈયાને વિરહથી,સોબત થઈ ગઈ

તું પ્રેમનો સૌરવ ને હું છું,લાગણીનો સમંદર
જોને રોજ તારા શમણાંની આદત થઈ ગઈ

આશુમન સાંઈ યોગી રાવળદેવ
(22/06/2020  10:07 pm) #Isolated  Abhishek sharma🎶 Ritesh Bisht✅ 🌹Adhoori Khwahish🌹 Indian Manjeet

#Isolated Abhishek sharma🎶 Ritesh Bisht✅ 🌹Adhoori Khwahish🌹 Indian Manjeet #Life_experience

19 Love

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

#krishna_flute  Hi Dear (OM) 🌹Adhoori Khwahish🌹 Indian S. Seth(Voice Poetry Duniya) Manjeet

#krishna_flute Hi Dear (OM) 🌹Adhoori Khwahish🌹 Indian S. Seth(Voice Poetry Duniya) Manjeet #अनुभव

498 Views

01d9503c80141be0a28a3016e050a649

Ashuhard H. B. ₹ Yogi DeV

ગમ ન કર તેના જવાનો,જે કદીયે તારું હતુંજ નહીં
રાહ ન જો તેની,જે તારી ખુશી માટે આવ્યુજ નહીં
ઉઠ,હવે આશુની નીક બંધ કર,લઈ કલમ ને દર્દ લખ
લાખ સમજાવ્યું મનને વિશ્વાસમાં,સમજયુજ નહીં

આશુની નીકથી દર્દીલી કલમ..
આશુમન સાંઈ યોગી રાવળદેવ #Dreams  🌹Adhoori Khwahish🌹 Indian Manjeet Aakansha Rathore NA Nikhil

#Dreams 🌹Adhoori Khwahish🌹 Indian Manjeet Aakansha Rathore NA Nikhil #શાયરી

15 Love

loader
Home
Explore
Events
Notification
Profile