Nojoto: Largest Storytelling Platform

Best અંત Shayari, Status, Quotes, Stories

Find the Best અંત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંતર મમ વિકસિત કરો, અંતરિક્ષ નો સમાનાર્થી, અંતર મંતર જાદુ મંતર, અંતરીક્ષ નો સમાનાર્થી, અંતરીક્ષ નો સમાનાર્થી શબ્દ,

  • 6 Followers
  • 6 Stories

Ruchit Valand

White #અંત 

શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો...

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#googleshayari 
#instgram 
#gujaratishayari

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #શરૂઆત #અંત #જીવનચક્ર

read more
જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાં જ અંત થાય છે, બદલાય છે તો માત્ર પરિસ્થિતિ.....  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #શરૂઆત #અંત 
#જીવનચક્ર

Prem

#શરુઆત #અંત #gujarati #yqmotabhai #gujju #keepsmiling #દિલ

read more
શરુઆત સારી હોય કે ન હોય
એ આપણા વશ મા નથી
પણ એનો અંત કેવો કરવો છે
એ તો ચોક્કસ પણે
આપણા જ વશ મા છે.
#દિલ ની વાત
#keepsmiling #શરુઆત #અંત #gujarati #yqmotabhai #gujju

વિસામો (હિમાંશુ વઘારીયા)

પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે. #પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia life #lifequotes

read more
#જીવનડાયરી
(પોતાના પર ભરોસો)
કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે,
પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે,
પ્રેમ રહેશે તારા શ્વાસે શ્વાસે, 
અંતર મન ના અંજવાળે,
એક દિવસ મળશે નિજાનંદ તારા જ માર્ગે ,
કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે,
પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે, પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે.
#પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia #life #lifequotes

tr. Madhav Patel

#Sanman #અંત #અનંત #તારી અને મારી વાતો #reading #Life_experience

read more
અંત અને અનંત
માનવનો  અંત છે
પણ
પ્રેમ તો અનંત છે

©tr. Madhav Patel #sanman

#અંત
#અનંત
#તારી અને મારી વાતો
#reading

Aazad krinjesh

#શબ્દ #આરંભ #અંત #અનંત #લાગણી #સર્વસ્વ #શાયરી

read more
શબ્દો ના સરવાળા અને ગુણાકાર મારું કામ છે..
તમે બાદબાકી અને ભાગાકાર બરાબર કરજો..
હું સંધિઓ જોડી અને અલંકારો રચતો રહીશ..
તમે આરંભ, અંત અને અનંત બરાબર સમજજો.
હું દિલ ની લાગણીઓ ને ગઝલો માં કહી બતાવીશ.
તમે મન થી વાંચી મન માં દબાવી બસ હસજો.. #શબ્દ
#આરંભ
#અંત
#અનંત
#લાગણી
#સર્વસ્વ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile