Find the Best રાઇટર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
HARSH SHAH #WRiTER
કુદરતનો ખેલ પણ ગજબ છે ને! કોઈની આંખમાં બહુ હસવાના લીધે આંસુ આવી જાય છે... તો કોઈ એટલે જ હસે છે કે એ આંખના આંસુ છુપાવી શકે! -હર્ષ શાહ #રાઇટર #river
HARSH SHAH #WRiTER
મૌન ક્યાં એટલું પણ ખરાબ છે, સંબંધની ગાંઠને તોડવા કરતાં તો સારું જ છે! ©હર્ષ શાહ #રાઇટર #bestadvice
HARSH SHAH #WRiTER
સિંહની ગર્જનાએ ગુંજતું ગુજરાત છે આ... નર્મદા, તાપીના પ્રવાહમાં ખળખળ વહેતું ગુજરાત છે આ... હંમેશા ગરબાની તાલે જુમતું ગુજરાત છે આ... મોર બની જીવનમાં થનગાટ કરતું ગુજરાત છે આ... ઊંચી ઉડાન ભરી અવકાશને ચુંબતું ગુજરાત છે આ... દ્વારકા, સોમનાથના શંખનાદે જાગતું ગુજરાત છે આ... ગાંધી, સરદાર, મોદી જેવા મહાનુભાવો દુનિયાને આપી ધમધમતું ગુજરાત છે આ... એટલે જ તો કહે છે ગુજરાતીઓ વટથી કે અમારું ગુજરાત છે આ... - હર્ષ શાહ #રાઇટર #gujrat #1 #1stmay #gujrati
HARSH SHAH #WRiTER
ગળામાં દોરા સાથે એને ફાંસી ફરમાવી, બસ બે પાંખ હોવાની એને સજા અપાવી! © હર્ષ શાહ #રાઇટર
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited