Nojoto: Largest Storytelling Platform
priyankpatel4147
  • 82Stories
  • 1.8KFollowers
  • 716Love
    52.9KViews

Priyank Patel

  • Popular
  • Latest
  • Video
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

poetry
#gone
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

રહી જવાયુ હદયને આ
 હદય સુધી,
મળી હોત કદર તો જીવી હોત
નવી જિંદગી.

©Priyank Patel #ramleela
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

#TogetherUs
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

theme bass

theme bass #Awaazfest

18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

દઈ દિધી જિંદગી,
મારી જિંદગીથી 
જરુર જુદા થઈ ગયો. 

થવાને હું આવ્યો હતો અહીં, 
પણ મશહૂર ખુદા થઈ ગયો.

©Priyank Patel #touch
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

motivation poem
#MeriChaupal
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

મોત તારુ જાહેર ક્યાંથી થાય નિર્લૅપ, 
તારા જન્મની ઘણાને જાણ થઈ નથી.

©Priyank Patel #Drown
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

ઘણી વેદનાઓ છોડીને આવ્યો છુ, 
તારા એક અવાજે દોડીને આવ્યો છુ. 
માંગ નહિ સબૂત મારા ચાહવા વિષે, 
ઘણી ઈચ્છાઓ તરછોડી આવ્યો છુ.

©Priyank Patel #ujala
18d254b05b28b38cb24aee6dff2a621c

Priyank Patel

ન  જતાવ  ક્રોધ, ફેલાવા  ડર  હવે, 

ઉંચા તાપમાને પણ વહેતો રહ્યો છુ.

©Priyank Patel #sharadpurnima
loader
Home
Explore
Events
Notification
Profile