Nojoto: Largest Storytelling Platform
solanki1759
  • 235Stories
  • 76Followers
  • 3.3KLove
    49.1KViews

Solanki

  • Popular
  • Latest
  • Video
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,
જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.
🌷🌿 હર હર મહાદેવ 🌿🌷

©Solanki
  #election_results
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *_અંતરે રહેવા છતાં_*
*_અંતર માં અંતરાય વગર_*
*_અત્તર ની જેમ મહેંકતો રહે તેનું નામ સંબંધ..!_*
🌿હર હર મહાદેવ 🌿

©Solanki
  #sad_shayari
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White 🍎 ફળ પરિપક્વ થયા પછી નીચે પડી જાય છે, માણસ નીચે પડયા પછી પરિપક્વ થાય છે !...🌿...હર હર મહાદેવ ...🌿

©Solanki
  #flowers
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *ના દૂર રહેવાથી તૂટી જાય છે અને ના પાસે રહેવાથી જોડાઈ જાય છે સંબંધ તો અહેસાસ નો એ તાર છે જે યાદ કરવાથી ઘણો મજબૂત થઈ જાય છે..*
🌿 હર હર મહાદેવ 🌿

©Solanki
  #Emotional_Shayari
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White વહેણ બદલતી નદી અને વર્તન બદલતી વ્યક્તિ
હંમેશા 'વિપત્તિ' લાવે છે.
. 🌿  હર હર મહાદેવ 🌿

©Solanki
  #Smile
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White સંબંધની "ખુમારી" 
એટલી અકબંધ 
હોવી જોઇએ..
કે ''આંખના આંસુ'' પણ ખભો જોઈને ટપકવા લાગે…
🌿 હર હર મહાદેવ 🌿

©Solanki
  #sad_quotes
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White દુ:ખ ના ઢગલા માં થી 
સુખ ને ચાળી લઇશુ 
સાથે હોઇશુ તો 
સઘળું સંભાળી લઇશુ.
🌿 હર હર મહાદેવ 🌿

©Solanki
  #sad_shayari
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,
જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.
🌷🌿 હર હર મહાદેવ 🌿🌷

©Solanki
  #sunset_time
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *વિચારો માં*
*અટવાઈ....* 
*જવા કરતાં,*
*પરિસ્થિતિ માં*
*ઘડાઈ....* 
*જવું વધારે સારું..!!*
🌿હર હર મહાદેવ 🌿

©Solanki
  #car
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White ફૂંક મારી કોઈનો ચૂલો
સળગાવી ના શકો તો ચાલશે,
પણ કોઈના કાન ફૂંકીને કોઈના ઘર
ના સળગાવશો..!!
🙏ખાસ લાગું પડે તેને વટથી 🙏

©Solanki
  #Animals
loader
Home
Explore
Events
Notification
Profile