Nojoto: Largest Storytelling Platform
shekhavarohan4686
  • 25Stories
  • 40Followers
  • 128Love
    0Views

R.P.Sekhava

મોજ ની ખોજ માં

  • Popular
  • Latest
  • Video
2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

#hostel   એટલે જિંદગી ની exam માં લાસ્ટ બેન્ચ વારા ને ગોલ્ડમેડલ સાથે પાસ કરવા માટે ના કલાસીસ

©R.P.Sekhava #Darknight
2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

ઇતિહાસ ગવાહ છે . સાહેબ જ્યારે પણ બે પ્રદેશ ના વિવાદ માં સંજોતા થાયા છે. એના પરિણામ ભવિષ્ય ની પેઠી ને સહન કરવાનું  થાય છે.

©R.P.Sekhava સંજોતા કરવાથી કાય ફાયદો નથી.  આપાર કા પેલા પાર 

#IndianArmy  k.k. gohil

સંજોતા કરવાથી કાય ફાયદો નથી. આપાર કા પેલા પાર #IndianArmy k.k. gohil

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

Papa
  સાહેબ પરિવાર ના સપના અને જરૂરિયાત  પુરી કરવામાં  પોતાના સપના અને જરૂરિયાત ભૂલી જાય એ બાપ 
Happy Father's day 
✍🏻R.P.Sekhava #happy_father_day
2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ તમે ગમે તેટલા educated હોવ પણ કોય બીજાની તમારા પ્રત્યેય ની લાગણી ના સમજી શકો તો એ education ધૂળ બરાબર છે .
               ✍🏻 R.P.Sekhava tari yaad ma

tari yaad ma #શાયરી

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ મારે તો એને મારા mobile નો password બનાવી હતી પણ એના લખણ O.T.P. જેવા નીકળ્યા. 
✍🏻 R.P.Sekhava tari yaad ma

tari yaad ma #Life_experience

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ કોય વ્યક્તી એક વાર ignore કરે તેને બીજીવાર disturb 
ના કરતા .
2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ તમે કોય ખોટા પાત્ર સાથે સંબંધ માં જોડાયા હોય તો તેની ખબર પડતાં વાર લાગતી નથી .
પણ તમે સાચા અને સારા પાત્ર સાથે જોડાયા હોય તો આખી જિંદગી તમને ખબર પડતી નથી
 😇😇😇 તારી યાદ માં  k.k. gohil

તારી યાદ માં k.k. gohil #शायरी

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

साहब सपनो का क्या है। आँख बंद होते ही आजाते है। और आँख खुलतेही चले जाते है। तेरी याद में

तेरी याद में #शायरी

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ અરીસો તૂટે એટલે તે ઘારદાર હથિયાર બની જાય છે . ધ્યાન રાખજો અમે તો માણસ છી. દિલ ની વાત  k.k. gohil

દિલ ની વાત k.k. gohil #શાયરી

2e7aa3b1c1c427170a888800c0a95411

R.P.Sekhava

સાહેબ જવાબ તો મારી બધી વાતો નો આપી શકાય તેમ છે .
પણ જે સંબંધ ની value નથી સમજી શકતા તે શબ્દો ક્યાંથી સમજે
✍🏻R.P.Sekhava k.k. gohil

k.k. gohil #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile