Nojoto: Largest Storytelling Platform
nojotouser5826358408
  • 224Stories
  • 252Followers
  • 1.0KLove
    223Views

મુસ્તફા " મુસા "

પોતાના પર જો ભરોસો હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી. મુસા.....

  • Popular
  • Latest
  • Video
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

પંખ લાગ્યા પંખી ને ઉડવાની હોડીમાં 
ભાન ભુલ્યુ પોતાની હોડીમાં
જે રીતે કહેવાય છે ધનવાન નો 
છોકરો  રમે સોના ના ગુધરે
તેજ ને ન કરેલી મહેનત નું મલે જો ધન
પછી કોઈ ને તે ન ગાથે જયાં સુધી
પુરૂ ન થાય તે ધન
ભાન ભૂલી ને કરે તેને વેડફી ને
ને પાછો કહે હું ધનવાન? 
સહેજ તા ત્યજી ને કરે કામ
નહના મોટા નો છોડી ને ખયાલ
તે ભાન ભૂલી ને પોતાની હોડીમાં
પછડાય પછી શું કામ નો પસ્તાયાચાપ?

©મુસ્તફા " મુસા "
  ધમંડી ધનવાન

ધમંડી ધનવાન #કવિતા

69 Views

3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

જે પોતાની ગલતીઓ થી શિખે છે તે કોઈ તેને શિખાવી શકતું નથી!

©મુસ્તફા " મુસા "

27 Views

3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

લખેલું તું બધાજ વાચે
પરંતુ દિલ માં જાખ્ખી ને કોઈ નથી જોતું

©મુસ્તફા " મુસા " #lovequotes
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

હાયરે કોરોના હાય
જે લોકો ૨૪ કલાક ઓનલાઈન
છે તે પણ નથી પુછતા
કે તમે જીવિત છો કો ઉપરી ગયા !☺️☺️☺️
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે.
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

અભ્યાસના આધારે નિષ્ણાતની આગાહીની અંદરના નહિં , પરંતુ અનુકૂળ અર્થ કાઢતાં હોવાથી આપણે ખોટા પડીએ છીએ .
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

સંકટના સમયે હિમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે.
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે.
3dc60f62c6ec5e1546fcba3be7c21570

મુસ્તફા " મુસા "

Alone  જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.
loader
Home
Explore
Events
Notification
Profile