Nojoto: Largest Storytelling Platform
nojotouser4617290876
  • 265Stories
  • 351Followers
  • 1.7KLove
    103Views

સંજય _"સાંજ" નો શણગાર

બસ વિચારો ને કલમ થકી ઢાળવાનો પ્રયત્ન કરતો રહું છું....કયારેક હું ઢળુ છું, ક્યારેક કલમ ઢળી જાય છે...આમ અવિરત પ્રવાહ વહેતો જાય છે...

  • Popular
  • Latest
  • Video
3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

કોક આજે પણ કેદ છે ,
આ મારાં દિલમાં,

વિચારું છું, 

તેને ઉમ્ર કેદની સજા સંભળાવું.."સાંજ"✍🏻 #વિચારોની_દુનિયા #કેદ #ગુજરાતી

#વિચારોની_દુનિયા #કેદ #ગુજરાતી #શાયરી

7 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

"बुलंदी को छु लेने की ख़्वाहिश है मेरी,
पर शर्त नहीं लगाता,
कभी भी
अपनें आपसे,
थोड़ी कोशिश कर लेता हु ,
चाहें पूरी हो या न हो.."सांझ"✍🏻" #बुलंदी  #सांझ  #विचारोंकी_दुनिया
3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

અહી હરફા ફરવાની છૂટ છે,
પણ જીવવા માટે શ્વાસની પડી કેમ તૂટ છે ?
હા હવે એક વાત તો મને સમજાય છે ,
આ જો વાયરસ ન હોત ,
તો....

માનવીઓ પર શ્વાસની આટલી અસર કે
 કદર ,
કયારેય કદી થઈ ન હોત.."સાંજ"✍🏻 #વિચારોની_દુનિયા_SR  #શ્વાસ #ગુજરાતી 

#Barrier

#વિચારોની_દુનિયા_SR #શ્વાસ #ગુજરાતી #Barrier

11 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

ईन हँसी के पीछे,
न जानें तुमने, 
कितने दर्द छुपायें होंगें...'सांझ'✍🏻

6 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

अपनें मतबल से याद करतें है लोग,
वरना यहाँ फ़ुरसत कहाँ है,
 किसीको बात करनें की..'सांझ'✍🏻

9 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

પોતાનાં દમખમ પર જીવવા વાળાં અમે રાજા છીએ,
હોય હજારો મુસીબત ,
ઝીલી લેવાં અમે ફોલાદ જેવા થઈએ..'સાંજ'✍🏻

7 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

કોકની મજબુરીનો,
એટલો પણ ફાયદો ન ઉઠાવતાં સાહેબ,
કે તેની હાય તમને લાગી જાય..'સાંજ'✍🏻
સંજય તરબદા #વિચારોની_દુનિયા_SR #ગુજરાતી  #મજબૂરી

#meltingdown

#વિચારોની_દુનિયા_SR #ગુજરાતી #મજબૂરી #meltingdown

7 Love

3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

આજે પ્રેમ એટલે વરસી રહ્યો છે ,
સોશિયલ મીડિયામાં ,
રાત સુધીમાં ચક્કાજામ ન થાય તો સારું...
Happy mother's day✍🏻
આપનાં મિત્ર સંજય તરબદા "સાંજ" તરફથી..🙏 #MothersDay
3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

એક સમય એવો પણ આવે છે ,
જ્યારે તમારી રમત ટીમને ,
જીત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે..'સાંજ'✍🏻 #Sachin_Tendulkar_Birthday #vicharo_ni_duniya #thought
3dc9503eee5d499e998079b36f4a1260

સંજય _"સાંજ" નો શણગાર

અમુક સંબંધો એવાં પણ હોવો જોઈએ ,જેમ કે...
કલમ લખતી હોય અને કાગળ એને વાંચતો હોય ,
શબ્દ ઢળતો હોય અને શાહી સૂકાતી હોય..
"સાંજ"✍ #ગુજરાતી #srcreation #vicharo_ni_duniya #વિચાર

#ગુજરાતી srcreation vicharo_ni_duniya #વિચાર

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile