Nojoto: Largest Storytelling Platform
sunitkumar9653
  • 1.7KStories
  • 8.8KFollowers
  • 75.2KLove
    4.7LacViews

RjSunitkumar

કોઈ પણ ચીજ ઈમ્પોસિબલ નથી મારી ડીકસનરી મા.......

https://youtube.com/@writersunitkumar8209?si=CU_q0vyvbxepmBMi

  • Popular
  • Latest
  • Video
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White તમારા કરેલા કર્મ પણ ફળે જ 
છે જો સારા કર્યા હોય તો સારા
ફળ અને ખરાબ કર્યા હોય તો
એ પ્રમાણે ફળતાં હોય છે.

©RjSunitkumar
  #Sad_Status
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

દુઃખ માં પણ સુખ નું સ્મરણ
કર્યું છે જ્યારે જ્યારે
મેં આપનું સ્મરણ કર્યું છે...

©RjSunitkumar
  #mahashivratri
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

Unsplash  હવાઓના આવરણ માં 
આજે અલગ જ 
એહસાસ અનુભવાયો 
અને તમારી અદભુત 
સ્મૃતિ આજે ફરી પાછી
મારા હૃદય માં upgrade 
થઈ ગઈ...

©RjSunitkumar
  #lovelife
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

Unsplash હવાઓમાં આજે અલગ જ 
એહસાસ અનુભવાયો 
અને તમારી અદભુત 
સ્મૃતિ આજે ફરી પાછી
મારા હૃદય માં upgrade 
થઈ ગઈ...

©RjSunitkumar #lovelife
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

New Year 2025 મિજાજે મસ્તરામ રહેવાનું
વર્ષ એટલે ૨૦૨૫ નું વર્ષ
બસ પોતાનું બેસ્ટ પ્રત્યેક દિવસ
આપતા જ રહો...

©RjSunitkumar
  #Newyear2025
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

New Year Resolutions પોતાના બેસ્ટ version  બનવુ 
કોઈ ના થી હરીફાઈ નઈ
પ્રત્યેક ક્ષણ ને માણવી.

©RjSunitkumar
  #newyearresolutions
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

New Year 2024-25 નવી સવાર આવતી કાલે 
થવાની છે તો આવો
એની શરૂઆત આજ થી
જ શરૂ કરી દઈએ..

©RjSunitkumar
  #NewYear2024-25
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

New Year 2024-25 દરેક અંત નવી સોનેરી સવાર 
કેરી તકો લઈને આવે છે..

©RjSunitkumar
  #NewYear2024-25
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

દરેક સવાર નવી આશા સાથે શરૂ
થાય છે અને અંત નવો અનુભવ
લઈને થાય છે...

©RjSunitkumar
  #sunrisesunset
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White માણસ બ્લડ પ્રેશર ના ડર 
થી ખારુ
ડાયાબિટીસ ના ડર થી 
ગળ્યું ખાવાનું છોડી શકે
પણ ભગવાનના ડર થી
હરામ નું ખાવાનું છોડી
શકતો નથી...

©RjSunitkumar
  #sad_qoute
loader
Home
Explore
Events
Notification
Profile