Nojoto: Largest Storytelling Platform
nojotouser1898515309
  • 191Stories
  • 344Followers
  • 1.1KLove
    628Views

shaimee oza lafz

मेरे खयालात को तुने पढा तो तुने क्यों ए दिन दिखाया मुझे? जब हमको तुम चाहिए थे तब तुम क्यों नहीं थे?.

https://www.youtube.com/channel/UCquyB43tH1Kzi4LbBR8aofg

  • Popular
  • Latest
  • Video
4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

ઘર ઘર તિરંગા...

ઘર ઘર તિરંગા... #કવિતા

57 Views

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

https://youtu.be/MfOCYyGR_EY....

https://youtu.be/MfOCYyGR_EY

https://youtu.be/MfOCYyGR_EY.... https://youtu.be/MfOCYyGR_EY #કવિતા

97 Views

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

https://youtube.com/shorts/wkHw7tkfZv0?feature=share.

https://youtube.com/shorts/wkHw7tkfZv0?feature=share. #કવિતા

27 Views

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

https://youtu.be/D5VB0FqXtKE

https://youtu.be/D5VB0FqXtKE #કવિતા

27 Views

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

જીવન અનામ લાગે છે...
જીવન અનામ લાગે છે..

પ્રેમ દિલમાં છે,મન ઉછાળા મારે છે,મને કોઈ પુછે  "લફ્ઝ"ક્યા ખોવાઈ ગયાં,
ત્યારે હોઠ મૌન સેવે છે,યાદ આપની આવે ને આંસુ થકી આંખ સઘળું કહી જાય,જીવન અનામ લાગે છે....

કોણ જાણે હશે કેટલો સંગાથ આપણો એ વિધાતા જાણે!કોઈ આપનું નામ અજાણતા જ કહે ત્યારે પારકા જન પણ પોતાના લાગે છે,જીવન આપના વગર અનામ લાગે છે.

જીવન અનામ લાગે છે... જીવન અનામ લાગે છે.. પ્રેમ દિલમાં છે,મન ઉછાળા મારે છે,મને કોઈ પુછે  "લફ્ઝ"ક્યા ખોવાઈ ગયાં, ત્યારે હોઠ મૌન સેવે છે,યાદ આપની આવે ને આંસુ થકી આંખ સઘળું કહી જાય,જીવન અનામ લાગે છે.... કોણ જાણે હશે કેટલો સંગાથ આપણો એ વિધાતા જાણે!કોઈ આપનું નામ અજાણતા જ કહે ત્યારે પારકા જન પણ પોતાના લાગે છે,જીવન આપના વગર અનામ લાગે છે.

57 Views

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

વેલેન્ટાઈન ડે(પ્રેમ દિવસ...)

હું શૈમી ઓઝા "લફ્ઝ"
વિશ્વ પ્રેમ પ્રાર્થનાથી પણ પર હોય છે.જે ઇશ્વર સાથે તમારા સંપર્કનું સરળ માધ્યમ બની જાય છે.પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો,પ્રેમ એવી પુંજી છે કે જેટલી વહેંચો એટલી ડબલ થાય છે,ન કોઈ ચોરી શકે ઝૂંટવી શકે.
પ્રેમ બગડેલા સબંધોને સુધારવાનું મનગમતી વ્યક્તિના વશીકરણનો એક મંત્ર છે.પ્રેમ એતો લાગણીઓની શૃંખલાથી બને છે.જગતનો આધાર પ્રેમ છે,પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી હોતો,ખરી રીતે કહીએ તો પ્રેમનો કોઈ દિવસ નથી હોતો આખીય જીંદગી પ્રેમ દિવસ છે.
"ઢાઈ અક્ષર પ્રેમ કા જો સમજા વો પંડિત હોય,"
દરેક ધર્મ પ્રેમ કરવાનું શીખવે છે.લેલા મજનુ ના પ્રેમને સૌ જાણે છે પરંતુ રાધા કૃષ્ણના પ્રેમથી સૌ અજાણ છે.)પ્રેમ દિવસ પર એક પતિ પત્ની એકબીજાને પોતાની લાગણીઓની રજૂઆત કરે છે,જેને મેં મારી રચનામાં ઢાળી છે.

તૂટ્યો ફૂટ્યો સાથ
--------------------

આપણે સમાજના રિતરિવાજનો કોળિયો બનેલા નિર્દોષ જીવ છીએ,આ સંબંધમાં નોહતો તુ રાજી નોહતી હુ રાજી,
આ ઈશ્વરનો ન્યાય હતો,એ આપણે મંજૂર રાખેલો પ્રિય.

ન તો ગુણ મળ્યા નોહતો વિચાર મળ્યા ન તો શોખ મળ્યા ન બત્રીસ લક્ષણો મા વીસ લક્ષણો ખૂટ્યા,કૂંડલીના ગ્રહો અને કપરા સમય સંજોગો એ આપણને મેળવેલ હુ રહી શનિવારી તો આપ રહ્યા માંગલિક,હુ રહી સાવ દેશી 
ગવાર આપ રહ્યા વિદેશી સંસ્કૃતિથી રંગાયેલા,હું રહી સાવ ઠોઠ આપ રહ્યા પ્રતિભાશાળી આવી આપણી કજોડાની સમસ્યા પછ્તાવો કરાવે તે સ્વાભાવિક છે."આપણે ગજબના છેતરાયા"આવી ઉક્તિ નિકળી જાય,તુ ચાલી જા અથવા ચાલ્યો જા કહેવુ બહુ સહજ છે,
જ્યારે એકલતા મગજ પર હાવી થઈ જાય ત્યારે તુટ્યો ફૂટ્યો સાથ સાંભરે છે...

જા તને મેં પાંખો આપી તુ આઝાદ છો,આ બોલ્યા પછી એકબીજાને ખોઈ બેસવાનો ભય એ આપણો તુટ્યો ફૂટ્યો સાથ છે...

મજાક ને મજાકની રીતે,જ્યારે આપણે અટવાશુ,કાંટાળો રસ્તો હશે,ત્યારે આપણો
તુટ્યો ફૂટ્યો સાથ રાહ પર ફૂલ પાથરવાની ભૂમિકા ભજવશે...

સપ્તપદીના વચનો આપણે સાથે લીધા છે,વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે,સતત ફરિયાદો ને મતભેદ રહ્યા,
એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો દસ્તાવેજ છે આપણો તુટ્યો ફૂટ્યો સાથ...

હુ જ્યારે પરિસ્થિતિ સામે હારીશ,સંઘર્ષ કરતાં થાકીશ ત્યારે આપણો તુટ્યો ફૂટ્યો સાથ જ બેચેન મનમાં હામ ભરશે...

જાણુ છું પ્રિય લગ્ન સબંધો માટે બહુ તિખળ થાય છે,ભદ્દા જોક થાય છે,પ્રેમનો રંગ મહેંદીના રંગની જેમ ઉતરી જાય છે,પરંતુ એકબીજાની ભીની આંખ લૂછવા આપણો તુટ્યો ફૂટ્યો સાથ કાફી છે.. 

આપણે લડી ઝગડીને પોતાના ઉભરા ઠાલવશુ,એકબીજાને બહુ બોલી ગયા,એ ગ્લાનિ સાથે રાત જાગવા આપણો તુટ્યો ફુટ્યો સાથ કાફી છે,

જ્યારે બિમારી શરીરે હશે,એકબીજાથી પોતાની બિમારી છૂપાવી ખોટું હસવાનો ડોળ કરવા તારો મારો એજ તુટ્યો ફુટ્યો સાથ કાફી છે.

કદમ લથડતા હશે,આંખે મોતિયો હશે ત્યારે એકમેકનો સહારો બનવા તારો ને મારો તુટ્યો ફુટ્યો સાથ કાફી છે. 

સાવ ગામડિયા જેવી છો,
કયા શુકુનમા તુ મળી,તમે મને શું જોઈ પસંદ કરી આવી કડવી નોકઝોક જ્યારે પ્રેમમાં પરિણમશે ત્યારે એકબીજાને વ્હાલ કરવા જીવન ઓછું પડશે,

તુ જેવો છે તુ જેવી છે એવી મારી છે અથવા મારો છે,આવી સમજ સાથે રોજ એકમેકના પ્રણય સાગરમાં ઉતરતા રહેવા માટે તુટ્યો ફૂટ્યો સાથ તમને ને મને એકમકથી જોડી રાખે છે.

બંધ આંખે પણ જો એકબીજાને ખોવાનુ સ્વપ્ન પણ આવે,ત્યારે દિલ બેસી જાય છે,પરંતુ એકબીજાને સુરક્ષિત જોઈ મનોમન ખુશ થવા માટે તારો મારો તુટ્યો ફૂટ્યો સાથ કાફી છે...

એકબીજાના ગુસ્સાને પીવા,રિસાયેલા ચહેરા પર નખરાળા હાસ્યની લહેર  લાવવા આપણો તુટ્યો ફૂટ્યો સાથ  કાફી છે...

જાણુ છું કે આપણે એકબીજાને પરાણે સહન કરીએ છીએ,પરંતુ એકલતાની ગરજ આપણો તૂટ્યો ફૂટ્યો સાથ જ સારસે... 

જન્મ અને મૃત્યુ એતો પ્રિય ઈશ્વરની દેણ છે.આપણા બે માંથી એકનું સદાયને માટે ચાલી જાવું,
છેલ્લે આપણને જ પીડા આપશે પ્રિય,એકબીજાને માફ ન કર્યા એનો વ્યંજરુપી બાણ ઉદરે ઉતારી રડી રડીને જીવવા આપણો તૂટ્યો ફુટ્યો સાથ કાફી છે.

શૈમી ઓઝા "લફ્ઝ"

https://youtu.be/Ngc5IWlKcRIvan vs

©shaimee oza lafz #VantinesDay

©shaimee oza lafz વેલેન્ટાઈન ડે(પ્રેમ દિવસ...)

હું શૈમી ઓઝા "લફ્ઝ"
વિશ્વ પ્રેમ પ્રાર્થનાથી પણ પર હોય છે.જે ઇશ્વર સાથે તમારા સંપર્કનું સરળ માધ્યમ બની જાય છે.પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો,પ્રેમ એવી પુંજી છે કે જેટલી વહેંચો એટલી ડબલ થાય છે,ન કોઈ ચોરી શકે ઝૂંટવી શકે.
પ્રેમ બગડેલા સબંધોને સુધારવાનું મનગમતી વ્યક્તિના વશીકરણનો એક મંત્ર છે.પ્રેમ એતો લાગણીઓની શૃંખલાથી બને છે.જગતનો આધાર પ્રેમ છે,પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી હોતો,ખરી રીતે કહીએ તો પ્રેમનો કોઈ દિવસ નથી હોતો આખીય જીંદગી પ્રેમ દિવસ છે.
"ઢાઈ અક્ષર પ્રેમ કા જો સમજા

વેલેન્ટાઈન ડે(પ્રેમ દિવસ...) હું શૈમી ઓઝા "લફ્ઝ" વિશ્વ પ્રેમ પ્રાર્થનાથી પણ પર હોય છે.જે ઇશ્વર સાથે તમારા સંપર્કનું સરળ માધ્યમ બની જાય છે.પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો,પ્રેમ એવી પુંજી છે કે જેટલી વહેંચો એટલી ડબલ થાય છે,ન કોઈ ચોરી શકે ઝૂંટવી શકે. પ્રેમ બગડેલા સબંધોને સુધારવાનું મનગમતી વ્યક્તિના વશીકરણનો એક મંત્ર છે.પ્રેમ એતો લાગણીઓની શૃંખલાથી બને છે.જગતનો આધાર પ્રેમ છે,પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી હોતો,ખરી રીતે કહીએ તો પ્રેમનો કોઈ દિવસ નથી હોતો આખીય જીંદગી પ્રેમ દિવસ છે. "ઢાઈ અક્ષર પ્રેમ કા જો સમજા #VantinesDay

8 Love

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

તારો પ્રેમ એજ મારી ચોકલેટ...

©shaimee oza lafz ચોકલેટ દિવસ.
-----------------------
આપણે એકબીજા સાથે વિતાવેલી મધુર પળ મને ચોકલેટ જેવી લાગે છે,
તારા હોઠથી ઝરતા
એક એક શબ્દો જે ચોકલેટ જેવા મધુર લાગે છે.
ચોકલેટ ડે તો ખાલી સંજોગ છે,મારે મન તો તુ જ ચોકલેટ છે.

ચોકલેટ એ કોકો પાઉડર,મિલ્ક પાઉડર,ખાંડથી બનતું

ચોકલેટ દિવસ. ----------------------- આપણે એકબીજા સાથે વિતાવેલી મધુર પળ મને ચોકલેટ જેવી લાગે છે, તારા હોઠથી ઝરતા એક એક શબ્દો જે ચોકલેટ જેવા મધુર લાગે છે. ચોકલેટ ડે તો ખાલી સંજોગ છે,મારે મન તો તુ જ ચોકલેટ છે. ચોકલેટ એ કોકો પાઉડર,મિલ્ક પાઉડર,ખાંડથી બનતું #પ્રેમ

9 Love

4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

https://youtu.be/WUG5OV19WlY

ગુજરાતી પોએટ્રી એડમીન ટીમનો હું ખરાદિલથી આભાર માનું છું.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

https://youtu.be/WUG5OV19WlY ગુજરાતી પોએટ્રી એડમીન ટીમનો હું ખરાદિલથી આભાર માનું છું.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #કવિતા

27 Views

loader
Home
Explore
Events
Notification
Profile