Nojoto: Largest Storytelling Platform
nojotouser6065300176
  • 55Stories
  • 1.5KFollowers
  • 667Love
    1.7LacViews

રાધા ધેલો શ્યામ

folk dancer and singer actor...

  • Popular
  • Latest
  • Repost
  • Video
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

કંકોત્રીમાં આ છેલ્લી વાર ...
વાલી તરીકે નું નામ લખાશે ...
વિદાઈ ની વેળા બાદ ❤️
એક જ ક્ષણે બાપનું નામ ખોવાશે ...🌿🌿🌿

©રાધા ધેલો શ્યામ #alone
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

થયાં છે કંઈક પાપ અજાણતા એવાં,
મેં ખુદ મારી જાતને છે નકારી કાઢી!
✍️ શ્યામ...

©રાધા ધેલો શ્યામ #doubleface
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ના રહું.

©રાધા ધેલો શ્યામ #MusicLove
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

🌹
એ વાળ પણ ખુલ્લા રાખે છે,
કોઇ ને બાંધી રાખવા માટે..

©રાધા ધેલો શ્યામ #Life
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

પાનખરનો
ઝાંકળભીનો સંદેશ લઈ

ટપાલી પવન
ચાલ્યો વસંતને નોતરવા

©રાધા ધેલો શ્યામ poem

#darkness
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

કંઈ કેટલીય વાર, 
દિલ ધડકી ઉઠયું ; 
સંતાનો ની તકલીફોમાં,
હૈયું છલકી ઉઠયું;
પણ છાના માના આંસુઓને છુપાવી ને હસતા મુખે તૈયાર છે;
"મા" તું તો ખરેખર સૌથી અદભૂત કલાકાર છે.,

©રાધા ધેલો શ્યામ #Life  Kanchan Bina Babi Sarika Srivastava Binita Singh Sarita Rani

Life Kanchan Bina Babi Sarika Srivastava Binita Singh Sarita Rani #Shayari

4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

અમારી આંખની વસ્તી ઉજવશે આજ તહેવારો
નજર ઊંચી કરીને એમણે જોયું છે પળ બે પળ…
_shyaam

©રાધા ધેલો શ્યામ #bestfriends  Ritika Singh pooja negi# Alivia Sarkar Jayashree Sahoo Vikram Makvana

#bestfriends Ritika Singh pooja negi# Alivia Sarkar Jayashree Sahoo Vikram Makvana

4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

રાધા ઘેલો શ્યામ

©રાધા ધેલો શ્યામ

4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

#loveNote
4dc07b5c1f14764a387b0e518807f055

રાધા ધેલો શ્યામ

loader
Home
Explore
Events
Notification
Profile