Nojoto: Largest Storytelling Platform
bhavik9276474914619
  • 28Stories
  • 13Followers
  • 362Love
    3.9KViews

ભાવિક ભટ્ટ ( બી. ડી )

  • Popular
  • Latest
  • Video
4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

#DurgaAarti  ભક્તિ સ્પેશ્યલ ભક્તિમાં શક્તિ ભક્તિ & ધર્મ ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ

#DurgaAarti ભક્તિ સ્પેશ્યલ ભક્તિમાં શક્તિ ભક્તિ & ધર્મ ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જે વ્યક્તિ ને માન મેળવવાની ઈચ્છા જ નથી,તે વ્યક્તિ નું અપમાન કોઈ કરી શકતું નથી...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #sad_dp  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર

#sad_dp પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જો માન વધારવાના અરમાન ઘટે,તો માન આપમેળે વધે...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #love_shayari  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો

#love_shayari પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

જીવન માં જ્યાં સુધી આપણે ગ્રંથ નહિ ખોલીએ ,ત્યાં સુધી ગ્રંથિઓ નહિ ખૂલે...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #BooksBestFriends  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર

#BooksBestFriends પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

માન બધા નું જાળવવાનું,પણ ઈજ્જત એટલીજ કરવાની જેટલી સામે વાળો વ્યક્તિઆપણી કરે!!!✍️

©Bhavik bhatt
  #TiTLi જીવન માં સ્વાભિમાન થી વધી ને કય નથી....

#TiTLi જીવન માં સ્વાભિમાન થી વધી ને કય નથી....

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White દુનિયા માં બધા જ જાદુગર છે,
હકિકત ક્યારેય નહીં બતાવે પોતાની!!

©Bhavik bhatt
  #alone_quotes જીવન નું કડવું સત્ય.....

#alone_quotes જીવન નું કડવું સત્ય.....

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

BeHappy કડવું છે ,પણ સત્ય છે કે આ જીવન માં તમારા સિવાય તમારું કોઈ નથી ,જીવન માં જેટલી અપેક્ષાઓ ઓછી હસે તેટલા દુઃખ ઓછા હસે.......માટે ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો...😊😊😊👍

©Bhavik bhatt
  #beHappy
4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

Meri Mati Mera Desh જીવન માં મોકો મળે તો કોઈ ના હમસફર નય હમદર્દ બનજો કારણ કે જીવન નાં આ સફર માં હમસફર તો ઘણા મળે પણ હમદર્દ ભાગ્યેજ મળે.....

©Bhavik bhatt
  #MeriMatiMeraDesh
4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

પિતા,,, 

#SADFLUTE
4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

#SADFLUTE
loader
Home
Explore
Events
Notification
Profile