Nojoto: Largest Storytelling Platform
meghachauhan5319
  • 23Stories
  • 12Followers
  • 257Love
    126Views

Megha Chauhan

  • Popular
  • Latest
  • Video
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

Beautiful Moon Night જે ક્યારે આપણાં ના થાય તેની ઉપર ક્યારેય હક ના સમજવો અને જે આપણને ક્યારેય  ના સમજી શકે તેને કયારેય આપણું દુઃખ ના બતાવવું!!

©Megha Chauhan #beautifulmoon #sad_feeling
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

Men walking on dark street જ્યારે કોઈ બીજું Hurt કરે તો ફક્ત ગુસ્સો જ આવે છે,જ્યારે કોઈ પોતાનું Hurt કરે ત્યારે ગુસ્સો પછી પહેલાં આંસુ આવી જાય છે....!!!

©Megha Chauhan #Emotional #sad_feeling
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો
પ્રેમ આપ્યા પછી પણ પ્રેમ નથી મળતો
જાત ઘસી નાખ્યા પછી પણ જસ નથી મળતો
આ એ દુનિયા છે સાહેબ 
ગમે એટલું કરો કોઈને કંઈ જ ફર્ક નથી પડતો.

©Megha Chauhan #real_life #real_life_motivation #realexperiences
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

આભ વરસે તો હું છત્રી લઈ લઉ, પણ નયન વરસે તો શું કરું ??
સિંહ ગરજે તો હું ભાગી યે જાઉ, પણ કોઈક નો  અહંકાર ગરજે તો શું કરું ??
પગમાં કાંટો ખટકે તો કાઢી લઉ,પણ કોઈકની વાત મનમાં ખટકે તો શું કરું ??
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,પણ વેદના છલકે તો શું કરું ??
રસ્તે દેખાઓ તો સામેથી બોલવી લઉ, પણ રસ્તો બદલી નાખો તો શું કરું ??

©Megha Chauhan
  #Life_experience #reletionship #happy #sad #ego
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

Sea water વિતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચેથી પસાર થાય છે તે જ સાચી જિંદગી હોય છે.

©Megha Chauhan
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

Red sands and spectacular sandstone rock formations કોઈપણ વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે તે પુરી થવા આવે,પછી ભલે તે સ્કૂલ, કોલેજ, સંબંધ કે 
જીંદગી હોય....

©Megha Chauhan #Feeling #Life_Experiences #Happiness #sad_feeling
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

sunset nature બધું જ આવડ્યું જીવનમાં પણ જેવા સાથે તેવા થતાં ના આવડ્યું સાહેબ..!!

©Megha Chauhan #sad_feeling
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયાને જણાવતાં પહેલા,
એકવાર મને જરૂરથી જણાવી દેજો,
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,
દુનિયાને નહીં...!!

©Megha Chauhan #Life #Feeling #changing
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

કામ સાથે નહીં પણ માન સાથે કોઈની જિંદગીમાં આપનું મહત્વ હોવું, એ જ સંબંધ બાકી બધું તો Formality !!!

©Megha Chauhan #formality #inportance #Relationship
599668f201fe40546624f319e6caf5d4

Megha Chauhan

બારખડી શીખવનાર "બા" રખડી ના પડે તો સમજવું કે આપણે ભણેલા...!!

©Megha Chauhan #maa_ka_pyar
loader
Home
Explore
Events
Notification
Profile