Nojoto: Largest Storytelling Platform
mehtamihirmann4573
  • 9Stories
  • 31Followers
  • 58Love
    0Views

Mehta Mihir "Mann"

mihir _writer

  • Popular
  • Latest
  • Video
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

વિજય પહેલાં નો પરાજય પડછાયા રૂપી સાથ રહી જાય છે.અથાક પરીશ્રમ પછી વિજય પ્રાપ્ત થઈ જાય છે.

પરાજય થવામાં કંઈક ઉણપ મારી જ રહી જાય છે.હજુ પરીશ્રમ ની જરૂર છે આમ,વિચારતાં ની સાથે જ પરાજય દુર ચાલ્યો જાય છે.

શબ્દ ખુબ જ નાનો છે. પરંતુ જીવન માં હતાશા પ્રસરાવીને જાય છે.અેક અથાક પરીશ્રમ નુ સ્વપ્ન જોતાં ની સાથે જ વિજય મુઠ્ઠી મા સમાય જાય છે વિજય પહેલાં નો પરાજય પડછાયા રૂપી સાથ રહી જાય છે.અથાક પરીશ્રમ પછી વિજય પ્રાપ્ત થઈ જાય છે.

પરાજય થવામાં કંઈક ઉણપ મારી જ રહી જાય છે.હજુ પરીશ્રમ ની જરૂર છે આમ,વિચારતાં ની સાથે જ પરાજય દુર ચાલ્યો જાય છે.

શબ્દ ખુબ જ નાનો છે. પરંતુ જીવન માં હતાશા પ્રસરાવીને જાય છે.અેક અથાક પરીશ્રમ નુ સ્વપ્ન જોતાં ની સાથે જ વિજય મુઠ્ઠી મા સમાય જાય છે

follow Instagram @mihir_writer

વિજય પહેલાં નો પરાજય પડછાયા રૂપી સાથ રહી જાય છે.અથાક પરીશ્રમ પછી વિજય પ્રાપ્ત થઈ જાય છે. પરાજય થવામાં કંઈક ઉણપ મારી જ રહી જાય છે.હજુ પરીશ્રમ ની જરૂર છે આમ,વિચારતાં ની સાથે જ પરાજય દુર ચાલ્યો જાય છે. શબ્દ ખુબ જ નાનો છે. પરંતુ જીવન માં હતાશા પ્રસરાવીને જાય છે.અેક અથાક પરીશ્રમ નુ સ્વપ્ન જોતાં ની સાથે જ વિજય મુઠ્ઠી મા સમાય જાય છે follow Instagram @mihir_writer #કવિતા #Mihirwriter

5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

जवानी है जनाब जोश तो दिखाएगी ,

हम तो इश्क़ मुक्कमल करके बेठे थे,

लेकिन हमे क्या पता था,की बेवफाई

 सामने यु टकराएगी। #sadsayri #newmomentofheart
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

भिन्न भिन्न घरों के रंग एकता ही दिखाता है,ऐ शहर नहीं मेरा घर ही मुझे लगता है।
दुनिया में एक ही घर है,जहाँ जन्नत रूबरू हो जाती है,ऐ शहर नहीं मेरा घर ही मुझे लगता है।
जब,दुर से थका हुआ,वापस शहर आता हु ,तब उसी मिट्टी की महक आ जाती है,ऐ शहर नहीं मेरा घर ही मुझे लगता है। #MeraShehar 

#mycitymyhome #houseismycity
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

 #powerofwriter #newpoetry #gujratisayar #newattitudeofkalam
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

#myfirstvoicerecoderpoetry
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

લાગણીઓ તો ઘણી જ છે. પરંતુ એક મિઠી ભિનાશ ની  અણસાર જણાય છે. તું મારી પાસે જ એવો એહસાસ મને થાય છે જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે.

મનને તારા નામનો કલરવ તો રોજે થાય છે.તુ મને ક્યારે મળીશ એવો પ્રશ્ન દરરોજ થાય છે.મનને પણ ક્યારેક ક્યારેક પ્રેમ થાય છે,જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે

ગુમનામ શાયર  પણ પ્રેમભરી લાગણીઓમાં બંધાય છે,ક્યારેક તો મળીશ તું એવો દિલને દિલાસો રોજ અપાય છે,મારી કલમને પણ પ્રેમ ભર્યા શબ્દો લખવાની ઉર્મિ થાય છે,જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે #writerslove #sayaroflove #newpoetry
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

masti મા બોલાયેલ વાક્ય સામે વાળા વ્યક્તિ ને દરરોજ સારૂં નથી લાગતું કારણ કે,
હવા પણ પોતાની હદ વટે એટલે એમને પણ વાવાઝોડું નામ આપવામાં આવે છે,આ તો એક વાક્ય છે.
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

પ્રિય મિત્ર છે. માટે રાહ જોવાય છે. પરંતુ  પ્રિય મિત્ર જ ના સમજ બને છે. #selfexperiance
5a572e331d629b8e26f4f376487558c6

Mehta Mihir "Mann"

કોઈ પણ વ્યક્તિ ની રાહ ક્યારેય પણ ના જોવી  કારણ કે પરીણામ મા ,તે વ્યક્તિ ના સમજ બને છે. #selfexperiance


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile