Nojoto: Largest Storytelling Platform
raheegandhijio8097
  • 38Stories
  • 20Followers
  • 317Love
    233Views

Rahee Gandhi

just started writing thoughts on paper😇 photoholic📸 crativemind

https://www.instagram.com/p/B_6db9SA3Uw/?igshid=42diu0lw4mlz

  • Popular
  • Latest
  • Video
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

મળ્યા જ્યારે બે શ્વાસ ,
ત્યારે જ એ વિશ્વાસ બન્યો,
મળ્યા જ્યારે બે દિલ ,
ત્યારે જ એ તકદીર બની
મળી જ્યારે બે ખુશી ,
ત્યારે જ એક હસતો રમતો ,
પરિવાર બન્યો .

-rahee gandhi
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

ईश्वर ने कहा प्रार्थना करले , 
खुदा ने कहा बंदगी कर ले,
मेरी भक्ति के लिए बस तु ,
किसी भी भाषा में आराधना कर ले ।

-Rahee gandhi
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે ,
શબ્દો સમાતા નથી
પાસે ઘણું રહેવું છે ,
અંતર મળતું નથી
જિંદગી ઘણી વિતાવી છે,
સાથ મળતો નથી
સેવા ઘણી કરવી છે ,
કારણ મળતું નથી
પ્રેમ ઘણો  કરવો છે ,
પાત્ર મળતું નથી ,
કામ ઘણા કરવા છે 
સમય મળતો નથી 
શીખવું ઘણું છે,
સાચું જ્ઞાન મળતું નથી
જીવન ને હસતું વિતાવું છે ,
એ હાસ્ય મળતું નથી.

                 - રાહી ગાંધી #ManyThings
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

वो पैदा हुआ मुझे परेशान करने ,
मुझे परेशान देखकर रुक न पाया ,
लड़ लिया मेरे लिए किसिसे भी ,
जिस किसीने भी मेरा दिन बिगाड़ा ,
चुप रहकर भी प्यार जताया ,
बिना मांगे बहुत कुछ दे दिया ,
डाट दिया कभी पापा की तरह 
मना लिया कभी एक दोस्त की तरह 
परवरिश की एक मां की तरह 
झगड़े कभी एक छोटे खिलौने के लिए ,
आज मेरे लिए कुछ भी दे देता है ,
ऐसा प्यार और कोई नहीं ,
मेरा प्यारा भाई ही कर सकता है ।

                           -राही गांधी✍️

5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

न है घर का रिश्ता , न है खून का रिश्ता 
मानो जैसे है वो मेरा  फरिश्ता ,
उसके जितना कोई समझ ना पाता 
ऐसा दोस्त कभी इतफाक नहीं होता 
कभी डाटा , कभी मनाया , कभी हसाया
जो सही था उसके बल बढ़ना सिखाया 
जब कोई नहीं आया , वो आगे डता रहा 
ऐसा दोस्त कभी इतफाक नहीं होता ।
मेरे लिए दुनिया से लड़ा ,
खुद घायल बनकर मुझे जिताया , 
ऐसा दोस्त कभी इतफाक नहीं होता ।
 -rahee Gandhi #friendship
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

जीवन के शतरंज में बनना है तो कुछ राजा की तरह बनना ,
बाकी प्यादे को तो लोग पहेले स्टेप में ही उड़ा देते है ।

-rahee gandhi
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

#PoetryOnline #motherlove
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

કોણ જાણે કેમ આ માવડી ભુલાઈ જાય....

જાત એણે જે ઘસી , કામ કરતી જાય,
સ્વાર્થ ભૂલી પ્રેમ આપ્યો, હાસ્ય વેરતી જાય, 
દર્દ,પીડા સહન કરી,એક જીવ આપતી જાય, 
કોણ જાણે કેમ આ માવડી ભુલાઈ જાય

પ્રાણી ,માનવી જાત ના જોવે,પ્રેમ વરસાવી જાય,
એક રોટલી માંગતા, એ દસ ખવડાવી જાય
સફળતામાં એ તળિયે થી ટોચે લઈ જાય,
કોણ જાણે કેમ આ માવડી ભુલાઈ જાય

સંતાન ની સફળતામાં એ આખી ડૂબી જાય ,
ભણેલી કે ના ભણેલી જ્ઞાન વરસાવી જાય,
છતાં પણ ક્યારેક , ગુસ્સાનો ભોગ બનતી જાય ,
કોણ જાણે કેમ આ માવડી ભુલાઈ જાય

કામ સાથે ઘર સાચવી, મંદિર બનાવી જાય
બાપ - દીકરા વચ્ચે રહી,વાત સાચવી જાય
ભગવાન સમાન એ , જનની કહેવાતી જાય 
કોણ જાણે કેમ આ માવડી ભુલાઈ જાય

                                     -રાહી ગાંધી
5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

જન્મ આપી જીવંત રાખ્યા એ માં ,
ભીના માં સૂઈ , કોરા રાખ્યા એ માં,
કડવા વેણ સાંભળી,
મીઠા વેણ બોલ્યા એ માં ,
ટોકી ને આગળ વધાર્યા ,
ખોટા માર્ગે જતાં અટકાવ્યા એ માં, 
વિષ પામી , અમૃત વરસાવે એ માં , 
હેત જેનો છલકાઈ ઉઠે એ એ માં,
પ્રભુ નું ઉત્તમ સર્જન તરીકે ગણાય છે માં,
અનુભવ એના જાત ઘડે આપણી એ માં ,
તળિયે થી ટોચે પહોંચાડે એ માં,
 ઘર ને મંદિર નું સ્વરૂપ આપે એ માં,
 જાત પોતે ઘસી , ફળ બીજા ને આપે એ માં,
 યોદ્ધા ગણાય  જે આ દુનિયા ની જે ,
 કામ , ઘર, પરિવાર સાથે સાચવી શકે એ માં,
 સંતાન ને રડતું દેખી ,
 જેની આંખો અશ્રુ થી ભીંજાઈ જાય છે એ માં,
 નથી કોઈ ઉત્તમ એના કરતાં , 
 હું જેને ભગવાન માનું છું એ મારી માં.

                               -રાહી ગાંધી mothers day

mothers day #કવિતા

5b9728739e79a9234328bb448b51e2a7

Rahee Gandhi

શું થયું છે તને , ક્યાં છે તું
કેમ ફોન નથી ઉપાડતી,
કેમ જવાબ નથી આપતી , 
એવું તો કહેતી જ નહિ કે "કઈ નઈ"
ઓળખું છું તને , 
ઓળખું છું તારા વર્તન ને ,
ઓળખું છું તારા સ્વભાવ ને ,
.
.
.
.
તમને શું લાગ્યું મારા પ્રેમી ની વાત કરું છું...
.
.
.
ના ભાઈ ના આ તો મારી મિત્ર 
જેને હું ક્યારેય છોડવા નથી માંગતી....

                        -રાહી ગાંધી #friendsforever #bffgoals #friendship #bestfriendsthoughts
loader
Home
Explore
Events
Notification
Profile