Nojoto: Largest Storytelling Platform
mohsin2618808406269
  • 13Stories
  • 19Followers
  • 88Love
    823Views

Mohsin

સાગર! પરત ફરૂ નહીં,મારો સ્વભાવ મૂકી; તું થાય એ કરી લે, વહેતી મેં નાવ મૂકી -મોહસિન મીર 'સ્પર્શ'

  • Popular
  • Latest
  • Video
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#LifeIsBeautiful
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#diwalimemory
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#Diwali
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

અહંકારો બનાવટના હજી ક્યાં લગ વહન કરીએ ; 
જગાવો રામને પહેલાં પછી રાવણ દહન કરીએ. 

નથી વનવાસ પણ લીધો ન ત્યાગી રાજગાદી પણ ;
છતાં ઈચ્છો તમે તમ આગમન પર, સહુ નમન કરીએ ?!

અમારા ને તમારામાં કઈ ભારે છે એકલતા;
પરસ્પર માથું ટેકાવી પ્રિયે કરીએ વજન કરીએ 

આ અડધી વાતમાં જોડાઈને ના આપશો ટેકો
સહન કરવાની આદત છે તો છેવટ લગ સહન કરીએ!

બધાથી થઇ જશે આ કામ‌ એની સહુને ફાવટ છે;
દમન તો થાય નહિ ભેગા મળી, ભેગા કફન કરીએ ?

મોહસિન મીર 'સ્પર્શ'

©Mohsin #Dussehra2021
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#myvoice
5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

તો છે જ‌ નહીં

#krishna_flute

તો છે જ‌ નહીં #krishna_flute #કવિતા

5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#lovebeat  Yogesh Vanzara Dr. mahadev Prajapati Payal Amaas Naveen goswami

#lovebeat Yogesh Vanzara Dr. mahadev Prajapati Payal Amaas Naveen goswami

5c1e3ddf5dfdf3d311992475fae6879f

Mohsin

#JalFlute
loader
Home
Explore
Events
Notification
Profile