Nojoto: Largest Storytelling Platform
sachingoswami6180
  • 46Stories
  • 73Followers
  • 272Love
    148Views

sachin goswami

  • Popular
  • Latest
  • Video
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

अक्सर हमें परिस्थितियों के बहाव में ढलना चाहिए 
क्योकि ज्यादा अपेक्षाए हमे हरा देती है।
हम जैसा सोचते है वैसे हर कोई नई होता 
इसीलिए कभी किसीसे कुछ पाने की चाह में नही रखना चाहिए।
वैसे ही वो संबंध ही क्या जिसमे कुछ खोया न हो
मनुष्य सब कुछ पाने की चाह में ये भूल जाता है की
सबके परे प्रेम ही होता है जो एकदूसरे को सहज कर रखता है।

"बोली के दो बोल , जो समज ना पाए कोई
तो फिर क्या लेना है उससे कोई मोल
मन में बसाले अपने बोल"

©sachin goswami #AKSAR
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

#Geetkaar
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા,
તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા

અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા
તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા...

©sachin goswami #illuminate
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

જ્યારે કોઈ સમાજ દ્વારા સમાજ ના યુવાન ના અવાજ ને દબાવવાની કોશિશ કરવામાં આવે ત્યારે એ સમાજ વિકાસશીલ નહીં પરંતુ વિકાસહીન બની જાય છે...
જે સમાજ માં યુવાન નું સ્થાન નથી એ સમાજ ના આગેવાનો પણ સમય જતા નિઃશબ્દ બની જાય છે...

©sachin goswami #Dark
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

मिजाज मस्ती का खुशहाल नया लाया है सुहाने ख्वाब का कमाल नया लाया है ! 
दिलो को ख्वाहिशों को और हवा दे देना 
तुम्हारे वास्ते यह साल नया आया है !

HAPPY NEW YEAR TO ALL MY FRIENDS AND FAMILY #safar
60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

મારા સર્વે પોલીસ મિત્રો તથા મારા સમસ્ત સ્ટાફ ને દિપાવલી ની હાર્દિક શુભેચ્છઓ...બધાના જીવન મા ખુશી ના દીપ જ્વલિત થાય તેમજ અંજવાસ થી દીપક તરફ સર્વે ના વિચારો ની પણ દીપાવલી થાય તેવી શુભેચ્છઓ....

60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

લગ્ન પછી સ્ત્રી નું સૌથી મોટું ઘરેણું સમર્પણ હોય છે,
જ્યારે એ ખોવાઈ જાય ત્યારે આખે આખું ઘર ને ડૂબાવે છે..
સમર્પણ થી મોટું કોઈ ઘરેણાં નું તેજ નથી હોતું
જો એને સહેજવામાં સ્ત્રી સહેજ પણ ભૂલ કરે છે
 તો  એ સ્ત્રી નિસ્તેજ બની જાય છે..
એમ પણ તેજ વિનાના સોના ચાંદી પણ નકામાં જ હોય છે,
તેવી જ રીતે સમર્પણ વગર ની સ્ત્રી નું મૂલ્ય પણ શૂન્ય જ હોય છે...
જે ઘર તથા સમાજ માંથી પણ મૂલ્ય ગુમાવી બેસે છે...

60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ 
જેમ અંધકાર થી પ્રકાશ તરફ તથા પ્રકાશ થી છાંયા તરફ દોરે તે ગુરુ
જીવન ની હર એક કસોટી માં સાથ આપે તે ગુરુ
પોતાના પ્રેમ માટે પુણ્ય ની પરવાહ કર્યા વગર પાપ તરફ દોરાય તે ગુરુ,
પોતાના પ્રેમ માટે ત્યાગ ની ભાગીદારી કરે તે ગુરુ,
આ દુનિયા માં સૌથી મોટો ગુરુ પ્રેમ છે 
કારણ પ્રેમ થી મોટું કોઈ ત્યાગ અને પ્રેમ થી મોટો કોઈ સલાહકાર નથી...
જે હંમેશ તમારી સાથે રહીને તમને જીવન ની હર એક રાહ પર,દુઃખ સુખ માં તમને આગળ વધવાની પ્રેરણા આપે...
"जो गुरु जीवन मे ज्ञान का स्त्रोत है वो गुरु सर्व ज्येष्ठ है,
परंतु जो  जीवन मे प्रेम का स्त्रोत है वो गुरु सर्व श्रेष्ठ है।।

60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

क्रोध का उत्तर प्रेम में,
युद्ध का उत्तर शांति में
और
      प्रश्न का उत्तर समाधान में होता है।।।।

60888051bc74266ee1d0496f23dc6930

sachin goswami

में सपथ लेता हूं कि,में भारत और भारत के विधि द्ववारा स्थापित,संविधान के प्रति,श्रद्धा और सच्ची निष्ठा रखूंगा,तथा में अपने पद के कर्तव्यों का,राजभक्ति,ईमानदारी और निष्पक्षता से पालन करूँगा,अतः ईश्वर मेरी सहायता करें।।

loader
Home
Explore
Events
Notification
Profile