Nojoto: Largest Storytelling Platform
drravimakwana9332
  • 4Stories
  • 58Followers
  • 16Love
    86Views

Dr Ravi makwana

Being poet is my Passion, Veterinarian by Profession and Writer by Accident

  • Popular
  • Latest
  • Video
61a1088c6eca9634b5109692f5ee8a9c

Dr Ravi makwana

#Jugalbandi_Challenge #love #book #words #feeling# you
61a1088c6eca9634b5109692f5ee8a9c

Dr Ravi makwana

तुमने जरा देर कर दी यहां पर आने में

तुमने जरा देर कर दी यहां पर आने में #विचार

61a1088c6eca9634b5109692f5ee8a9c

Dr Ravi makwana

आज जब बहुत दिनों बाद उसकी कॉल आई

आज जब बहुत दिनों बाद उसकी कॉल आई #विचार

61a1088c6eca9634b5109692f5ee8a9c

Dr Ravi makwana

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો
એ તને જોઈને હરખાય છે,પહેલા એ શરમાયછે, ને પછી મનમાં જ મલકાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો
કોઈની  એક ઝલક જોવા ભરબપોરે ગલીના  નાકે એની  રાહ  જોવાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો 
પહેલો પ્રેમ ક્યાં કોઈનાથી ભૂલાય છે,અંતે તો એ પાસવર્ડ બની રહી જાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો
દીકરા-દીકરીના રિઝલ્ટ ની ચિંતાએના માં - બાપને વધારે થાય છે.
પાસ થાય તો છાતી ગજગજ ફુલી જાય છે,નાપાસ થાય તો સાથે રડવા બેસી જાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો
પહેલા લાડ - પ્યારથી દીકરી મોટી કરાય છે,પછી એને જ પારકી થાપણ કહેવાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે,એટલે તો
દીકરીની વિદાય વેળાએ પિતાની આંખોમાંથી  શ્રાવણ - ભાદરવો છલકાય છે.

લાગણીઓને ક્યાં કઈ સમજાય છે... લાગણીઓને ક્યાં કંઇ સમજાય છે

લાગણીઓને ક્યાં કંઇ સમજાય છે #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile