Nojoto: Largest Storytelling Platform
nojotouser9832396527
  • 19Stories
  • 28Followers
  • 42Love
    0Views

અનામિકા

દિલ ના વિચાર, શબ્દો નો કમાલ

  • Popular
  • Latest
  • Video
64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

वो पुराने लम्हे भूलकर,एक नया आशियाना बनाने का प्रयास करते है,,,
उन बीते हुए लम्हों को भुलाकर एक नया लम्हा बनाते है। #naya_safar
64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

સાહેબ..... પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો ની નહિ લાગણી ની જરૂર પડે..

0 Love

64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

દિલગીરી મારી દિલગીરી તારા થી અને તારી દિલગીરી મારાથી આનાથી વધુ નહી કેવાય મારાથી....😢😢

5 Love

64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા તારા મારા પ્રેમ ને નહી સ્વિકારે એટલે જ મને ડર લાગે છે તારી નજીક આવતા...
😘 Miss you 😘

6 Love

64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તારો અને મારો મિલાપ તો નથી થયો, પરંતુ હું જાણું છું કે તું મારી પાસે જ છે અને મને ચાહતો રહે છે મારા અંધેરા જીવન માં રોશની ફેલાવતો રહે છે જેમ જાણે અજાણે આકાશ ચંદ્ર ને ચાહે છે તેવી જ રીતે હું દિલ થી તને ચાહું છુ
Miss you 😘♥️😘

6 Love

64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

દીવાનો એ તો મારો દીવાનો છે એ તો એને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ એને અે નથી ખબર કે હું એના માટે કેટલી હદે ગાંડી છું
I miss you 😘

6 Love

64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

દીકરી પાછલા જન્મ ના કરેલા પુણ્ય ની રસિદ આ જન્મ માં ભગવાન ' દીકરી ' ના રૂપે આપે છે ત્યારે એાએક દીકરી નો સમજુ બાપ ગર્વ થી કહે છે કે હું એક દીકરી નો બાપ છું
64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા મતલબી છે અને મતલબી રહેવાની, પછી ભલે હું બીજા માટે ઘસાઈ જાઉં પણ એ તો પોતાનો.... મતલબ પૂરો કરી મને છોડી દેવાનો...
64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... તું મને મારસે, મારી સાથે લડજે
તોયે મિત્રતા નિભાવે છે, સુગંધ મારી જિંદગી માં ફેલાવે છે,......... હે.... દોસ્ત તારા જેવો બીજો મિત્ર મને ક્યાં મળશે
64a5e587bc155fc4890ba471ed6bfcb7

અનામિકા

દરિયાકાંઠો હે... "સવાર" તું જ્યારે આવે
બધાં માટે "ખુશીઓ" લાવે
દરેક ચહેરા પર "મુસ્કાન"સજાવે
દરેક ફળિયે "ફૂલ" ખિલવે
જે રૂંવે છે એને હસાવે
જે નારાજ છે એને મનાવે
જે અલગ પળ્યા છે એને મળાવે
હે.. વહાલી સવાર તું જ્યારે આવે ત્યારે બધા માટે ખુશીઓ લાવે #દરિયાકાંઠો

#દરિયાકાંઠો #શાયરી

2 Love

loader
Home
Explore
Events
Notification
Profile