Nojoto: Largest Storytelling Platform
trmadhavpatel1914
  • 25Stories
  • 19Followers
  • 122Love
    12Views

Tr Madhav Patel

  • Popular
  • Latest
  • Video
67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

Eid Mubarak જરૂરી છે ??

  Part-2

ભીડમાં ના જવું જરૂરી છે  
સામાજીક અંતર રાખવું  જરૂરી છે 
વહેમથી દૂર રહેવું  જરૂરી છે 
બીમારીથી બચવું જરૂરી છે 
લૉકડાઉનમાં રહેવું જરૂરી છે #Tari ane Mari Vaato

#Tari ane Mari Vaato

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

જરૂરી છે ??
 Part-1
લોકડાઉન માં રહેવું જરૂરી છે 
કોરોના સામે લડવું જરૂરી છે 
નિયમોનું પાલન કરવું જરૂરી છે 
ઘરમાં રહેવું જરૂરી છે 
લૉકડાઉનમાં રહેવું જરૂરી છે 
જય હિંદ 
ભારતીય સેના
જય શ્રી મહાકાલ 
માધવ #Tari ane Mari vaato

#Tari ane Mari vaato #કવિતા

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

અરીસો  માધવ ની  કલમે 
એક રજુઆત 

અટકી ગઈ છે ??

અટકી ગઈ છે જીંદગી મારી 

અટકી ગઈ છે વાતચીત તારી 

અટકી ગઈ છે ચર્ચા મારી 

અટકી ગઈ છે મુલાકાત તારી 

અટકી ગઈ છેદુનિયા  

અટકી ગઈ છે તમન્ના 

અટકી ગઈ છે રમત મારી 

અટકી ગઈ છે ગમ્મત તારી
 
અટકી ગઈ છે માનવતાની સુગંધ
 
અટકી ગઈ છે આશિર્વાદની મહેંક 

અટકી ગઈ છે રસ્તાની રોનક

અટકી ગઈ છે શહેરની ચાંદની

અટકી ગઈ છે વિચારધારા 

અટકી ગઈ છે સમજ ધારા
 
અટકી ગઈ છે ઉમ્મીદ મારી 

અટકી ગઈ છે યાદો તારી 

અટકી ગઈ છે કલમ મારી 


અટકી ગઈ છે કાવ્ય તારી 

અટકી ગઈ છે ભક્તિ માધવ 

અટકી ગઈ છે શ્રદ્ધા મહાકાલ 

અટકી ગઈ છે જિંદગી મારી 

#Tari ane Mari Vaato#

Like it 
So
Share it

Stay home
Safe home 

Jay Hind
Jay Bhartiya sena
swadesi bano
Son of Mahakaal #Tari ane Mari Vaato#

#Tari ane Mari Vaato# #કવિતા

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

સ્થિતિ :-
 એકને  સ્થિતિ સ્થિર રાખવી છે

 
બીજાને સ્થિતિ જાળવી રાખવી છે
  
જય હિંદ 
માધવ 
 મહાકાલ અનુભવ  Rani Rajput

અનુભવ Rani Rajput #Life_experience

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

વરસાદ મા યાદ આવે છે , સ્વાર્થ વગર માં 
જમીન અને આકાશ  માં 
મારી દુનિયા માં 
મારી પ્રેરણા માં 
મારી વાર્તા માં 
મારી ખુશી માં 
શાશ્વત માં 
મારો  શ્વાસ માં 
મારું બધુંજ  માં #rain
67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

જેમ આકાશ માં સૂર્ય ,ચંદ્ર અને તારાઓ ચમકે 
તેમ તારી  પ્રતિષ્ઠા  વધે 
જન્મ દિન ની શુભકામના 
જય મહાકાલ #Heart
67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

@પસંદગી કેવી રીતે થાય ?@
વાતો અને ગુણથી નહિ 
પણ 
દેખાવ અને પૈસાથી થાય 
જય મહાકાલ #Heart
67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

વાતો ઘણી છે મારા સુધી  પણ 
તારી વાત પહોંચે મારા સુધી 
જન્મ દીનની શુભેચ્છા 
મહાકાલ તારી બધી ઈચ્છા પૂર્ણ કરે 
જય મહાકાલ વિચાર

વિચાર

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

કેહવું ઘણું ઘણું છે 
વાત તો ઘણી છે પણ એ મારા સુધી 
તારી  વાત પહોંચે મારા સુધી 
જન્મ દિનની શુભેચ્છા 
 (કાના )
મહાકાલ તારી બધી ઈચ્છા પૂર્ણ કરે 
જય મહાકાલ  #ManyThings  kavi Ajay maurya(#आश्वस्त🇮🇳) MR VIVEK KUMAR PANDEY jeevesh yadav Manoj Noutiyal Rani Rajput

#ManyThings kavi Ajay maurya(आश्वस्त🇮🇳) MR VIVEK KUMAR PANDEY jeevesh yadav Manoj Noutiyal Rani Rajput #વિચાર

67e3daec81c90f491d7c8a09601ac999

Tr Madhav Patel

કેહવું ઘણું ઘણું છે 
વાત તો ઘણી છે પણ એ મારા સુધી 
તારી  વાત પહોંચે મારા સુધી 
જન્મ દિનની શુભેચ્છા 
 (કાના )
મહાકાલ તારી બધી ઈચ્છા પૂર્ણ કરે 
જય મહાકાલ  #ManyThings  kavi Ajay maurya(#आश्वस्त🇮🇳) MR VIVEK KUMAR PANDEY jeevesh yadav Manoj Noutiyal Rani Rajput

#ManyThings kavi Ajay maurya(आश्वस्त🇮🇳) MR VIVEK KUMAR PANDEY jeevesh yadav Manoj Noutiyal Rani Rajput #વિચાર

loader
Home
Explore
Events
Notification
Profile