Nojoto: Largest Storytelling Platform
sagargosai0943
  • 25Stories
  • 47Followers
  • 96Love
    0Views

Gosai Raj

Shayar

  • Popular
  • Latest
  • Video
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે...
અને 
જવાબદારી વહેલી સવારે ઉઠાડી દે છે... #Responsibility
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

એકલતા એ નથી કે તમે સાથે નથી,
એકલતા તો એ છે કે તમે હોવા છતાં સાથે નથી... #Loneliness
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

સાવ કોરા સંદેશા માં પણ
તું અઢળક છલકાય છે

ને પછી તું જ #ફરિયાદ કરે 
કે કેમ આમ મલકાય છે.....!!⭐🤘🏻
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

અંગ્રેજી "A-Apple" થી શરુ થઈ "Z-Zebra" એ અટકે 
જયારે ગુજરાતી 
"અ-અભણ" થી શરુ થઈ 
"જ્ઞ-જ્ઞાની" બનાવીને છોડે.. #power #of #mother #tounge
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

गैरो से क्या शिकायत,
ये तो अपनो की महेरबानी है।
रुठकरभी क्या फायदा,
चार दिनकी ही तो जिंदगानी है।। #life's true situation

#Life's true situation

6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

गैरो से क्या शिकायत,
ये तो अपनो की महेरबानी है।
रुठकरभी क्या फायदा,
चार दिनकी ही तो जिंदगानी है।। #life's true situation

#Life's true situation

6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

જવાબ દેતા તો અમને પણ આવડે છે 
બસ 
કીચડ માં પથ્થર ફેંકવાની આદત નથી...🙏

6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

કોણ ભલાને પૂછે છે 
કોણ બુરાને પૂછે છે 
અહીંયા મતલબથી છે 
બધાને નિસ્બત 
બાકી કોણ ખરાને પૂછે છે 
અહીં અત્તર નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે છે #feelingsad
6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે,
સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી "માવડી" મારી લેણદારનીકળે..

6d420d0544610f88549433a47f41b838

Gosai Raj

પ્રશ્નો પણ એવા કરે છે 
              
               કે 

એ ખુદ એક જવાબ છે..

loader
Home
Explore
Events
Notification
Profile