Nojoto: Largest Storytelling Platform

Best ફરિયાદ Shayari, Status, Quotes, Stories

Find the Best ફરિયાદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ફરિયાદ ના કરીશું, ફરિયાદ નથી, ફરિયાદ કરી, ફરિયાદ નું સમાનાર્થી, ફરિયાદ કરવા,

  • 15 Followers
  • 20 Stories
    PopularLatestVideo

Nik Katara

Not to you bro 😂👇 💓Open for Collab 💓 #યાદ #ફરિયાદ #yqgujarati #openforcollab #yqmotabhai #gujjuquotes #YourQuoteAndMine #yqdidigujarati

read more
ફરિયાદ કરું પણ શું કામ,
તે જ કહ્યું હતું નથી હવે તારું કામ. Not to you bro 😂👇



💓Open for Collab 💓
#યાદ #ફરિયાદ 
#yqgujarati #openforcollab 
#yqmotabhai #gujjuquotes

purvi Shah

#yqbaba #yqdidi #yqmotabhai #યાદ #ફરિયાદ #purvishah #yqgujrati #YourQuoteAndMine Collaborating with purvi shah Collaborating with Known Stranger

read more
મારી ફરી ફરી આવતી યાદ, જો તારી ફરીયાદ હોય...
હૂં તને તેથી વધું યાદ કરુ,ભગવાન ને મારી ફરીયાદ હોય.. #yqbaba #yqdidi #yqmotabhai #યાદ #ફરિયાદ #purvishah  #yqgujrati  #YourQuoteAndMine
Collaborating with purvi shah 
Collaborating with Known Stranger

purvi Shah

#yqbaba #yqdidi #yqmotabhai #યાદ #ફરિયાદ #purvishah #yqgujrati

read more
મારી ફરીયાદ એ નથી કે તારી યાદ આવે છે..
ફરી ફરી આવતી તારી યાદ ઈ જ ફરીયાદ છે.. #yqbaba #yqdidi #yqmotabhai #યાદ #ફરિયાદ #purvishah  #yqgujrati

Nitesh Prajapati

સુપ્રભાત!! આજે #ફરિયાદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba

read more


ફરિયાદ નથી મને તારાથી કે નથી ઈશ્વરથી,
ફરિયાદ તો છે મને મારી જાત થી.

બહુ જ ખુશ રાખી હતી તને છતાં પણ,
રાખી દીધી કઈ ખોટ તને સાચવવા માં.

કોશું છું આજે બેઠો બેઠો ખુદને કે,
થોડીક અમથી કચાશ માટે ખોઈ બેઠો તને. 

રહી ગયો છું આજે હું એકલો ને, 
રહી ગઈ છે પાછળ તારી યાદો. 

ફરિયાદ હવે કોઈને શું કરું હું, 
જ્યારે સમય જ મારા હાથ માંથી સરકી ગયો છે તો. 

-Nitesh Prajapati 


 સુપ્રભાત!!
આજે #ફરિયાદ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

Umang Parmar

સુપ્રભાત!! #ફરિયાદ #ગુજરાતી #yqmotabhai #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ફરિયાદ છે કે 
ન કોઈ ફરી યાદ કરે છે,
છતાં મુલાકાતે
'તમે તો ભૂલી જ ગયા"
ની વાત કરે છે. સુપ્રભાત!!
#ફરિયાદ  #ગુજરાતી #yqmotabhai 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#ફરિયાદ #ગુજરાતી #yqmotabhai #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ફરિયાદ છે કે 
ન કોઈ ફરી યાદ કરે છે,
છતાં મુલાકાતે
'તમે તો ભૂલી જ ગયા"
ની વાત કરે છે. #ફરિયાદ   #ગુજરાતી #yqmotabhai

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#ફરિયાદ #જીદ #જીત #ગુજરાતી #yqmotabhai

read more

"ફરિયાદ તારી કોઈ ન રહે", 
એ જ મારી જીત છે...
જે મળ્યું નથી મને એ 
તને આપવાની જીદ છે.... #ફરિયાદ #જીદ #જીત #ગુજરાતી #yqmotabhai

Devyani Chugadia

#જિંદગી #ફરિયાદ #yqbaba #yqgujarati #yqmotabhai #yqdidi

read more
ફરી ફરી એ યાદ કરું છું,
જિંદગી, તને સમય ની ફરિયાદ કરું છું.. #જિંદગી 
#ફરિયાદ 
#yqbaba 
#yqgujarati 
#yqmotabhai 
#yqdidi

Darsh

સુપ્રભાત!! આજે #ફરિયાદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 ફરી શું કરું ફરિયાદ તને કે, 
ફરિયાદ માં જ ફરી યાદ છે.

ફરી ફરી ને યાદ તારી આવે 
એ એક જ મારી ફરિયાદ છે. સુપ્રભાત!!
આજે #ફરિયાદ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

સુપ્રભાત!! આજે #ફરિયાદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 ફરી શું કરું ફરિયાદ તને કે, 
ફરિયાદ માં જ ફરી યાદ છે.

ફરી ફરી ને યાદ તારી આવે 
એ એક જ મારી ફરિયાદ છે. સુપ્રભાત!!
આજે #ફરિયાદ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
loader
Home
Explore
Events
Notification
Profile