Jay Patel

Jay Patel Lives in Surat, Gujarat, India

Insta id, jay.Patel3214 YourQuote,, jay Patel (jay or dil),, Matrubharti,, jay Patel,,

  • Popular Stories
  • Latest Stories

"આભે થી પડીએ,, કદાચ બચી જઈએ,,, પ્રેમ માં પડીએ,, એટલે પાકું,, આભે અડી જઈએ...!!!jay"

આભે થી પડીએ,, કદાચ બચી જઈએ,,, 
પ્રેમ માં પડીએ,, એટલે પાકું,, આભે અડી જઈએ...!!!jay

#truelove

65 Love
5 Share

"#DearZindagi એક તું નજરની સામે,, બીજું તારાં હાથે બનાવેલી "ચા",,, એટલે મારાં માટે ધોધમાર વરસતો વરસાદ,, અને સાથે વિજળી નો "ઘા"..!!! Jay..."

#DearZindagi એક તું નજરની સામે,,
બીજું તારાં હાથે બનાવેલી "ચા",,,

એટલે મારાં માટે ધોધમાર વરસતો વરસાદ,,
અને સાથે વિજળી નો "ઘા"..!!!
Jay...

#Barsaat #Tea #Romans

60 Love
4 Share

"#DearZindagi વ્યથા કલમ થી ઢોળાઇ ગઇ,,ને પુસ્તકો છલકાઈ ગયા,, લાગે છે આજ ફરી,,, કોઈના અશ્રુ,,આંખમાં જ મલકાઇ ગયા..!!! Jay..."

#DearZindagi વ્યથા કલમ થી ઢોળાઇ ગઇ,,ને પુસ્તકો છલકાઈ ગયા,,
લાગે છે આજ ફરી,,, 
કોઈના અશ્રુ,,આંખમાં જ મલકાઇ ગયા..!!!
Jay...

#Dard #SAD #Aansu #shayri

60 Love
3 Share

"सफ़र हमेंशा अकेले ही तय करना पड़ता है,, मंज़िल तक पहुंचते पहुंचते,, जिस्म को भी जलाना पड़ता है...!!!"

सफ़र हमेंशा अकेले ही तय करना पड़ता है,,
मंज़िल तक पहुंचते पहुंचते,,
जिस्म को भी जलाना पड़ता है...!!!

#Akele #nojoto

58 Love

""पलकों के पीछे कोई ख्वाब गहरा है," जिसे पाना मुश्किल तो नहीं,, पर मौत का पहरा है...!!!"

"पलकों के पीछे  कोई ख्वाब गहरा है," जिसे पाना मुश्किल तो नहीं,, 
पर मौत का पहरा है...!!!

#Mout #nojoto

56 Love
1 Share