Nojoto: Largest Storytelling Platform
ersunilpatel8861
  • 17Stories
  • 29Followers
  • 85Love
    0Views

ER Sunil Patel

  • Popular
  • Latest
  • Video
74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

દોસ્ત..

તું મન મુકીને વરસી તો જો,
હું  માટીનો છું મહેંકી ઉઠીશ !!
Jay khodal raj

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

સિંહ ને મારવો હોય ને 
તો દગો જ કરવો પડે વ્હાલા....

બાકી ખુલ્લી છાતી એ મારવા
સાત જન્મ લેવા પડે.....

જય સરદાર
જય ખોડલ રાજ

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

#*મારી  સ્માઈલ ને જોવું છું તો મને એમ થાય છે,*#

#*બધા લોકો અમસ્તા જ ચહેરો જોઇને પ્રેમ કરે છે !!🥰

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

Don't Take Rest After A Success,
Because 
If U Fail The Next Time, Many Lips Will Be Waiting To say.. 
That Your Previous Victory Was Luck..!

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

આજ કાલ બધી જગ્યા એ વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે....







થોડો સમય હોય તો આ બાજુ અમારા દિલ માં ફરવા આવો ને...😍😍😍😍😍

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

#મુકું તો #જિંદગી મુકું..🙅
બાકી..
#પટેલ નો #દીકરો છું..😎
#વટ તો #ના જ મુકું..😬

" પટેલ નો દીકરો..👌વટ નો કટકો..😘"

જય ખોડલ રાજ
74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

Oyy babu ya janu બોલવા વાળી gf નહીં હોય તો ચાલશે ....પણ ઓય hero બોલવા વાળી બહેન તો હોવી જ જોઈએ જે આપણને સમજી શકે......

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

i તો love you 
પણ u જ નથી કરતા તો 
i શુ કરું....

જય ખોડલ રાજ

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

अश्क़ 🌹"क्या फर्क पड़ता हैं असल मे हम कैसे हैं ...
जिसने जैसी राय बना ली उसके लिए तो वैसे हैं...!!!"🌹

74abb23bfb12c16b55fb0cae8ba2170d

ER Sunil Patel

shayari by sunil patel 
8758716416

*રૂબરૂ નથી મળાતું*
*સાહેબ*
*માટે જ શબ્દો દ્વારા રોજ મળું છું,*

*કોઈ યાદ કરે કે ન કરે,*
*હું રોજ સૌને યાદ કરું છું !!"*

loader
Home
Explore
Events
Notification
Profile