Find the Best દીકરો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દીકરો કહો કે દેવ, દીકરો કે દીકરી, દીકરો દીકરી àªàª• સમાન, દીકરો મારો લાડકવાયો lyrics, દીકરી àªàªŸàª²à«‡,
AbhiPriya
કડવું છે પણ સત્ય છે: કે જો વીસ વર્ષ નો દીકરો પોતાના બાપ ની 20% જવાબદારી પણ ઓછી ના કરી શકતો હોય તો એની યુવાની ફોગટ છે. અને જો એક દીકરી પોતાની ઉંમર કરતા બમણી જવાબદારી ના નિભાવતી હોય તો એનો સ્ત્રી તરીકે નો અવતાર એળે જાય છે. #દીકરો-દીકરી #નોજોટો #ગુજરાતી
Vibrant Writer
દીકરી અંધારા જીવનમાં દીવો કરી જાય એનું જ નામ તો દીકરી મારા ભાઈ. © Vibrant_writer મા-બાપની સેવાથી સંત થઈ જાય, એનું જ નામ તો દીકરો મારા ભાઈ. © Vibrant_writer અંધારા જીવનમાં દીવો કરી જાય એનું જ નામ તો #દીકરી મારા ભાઈ. © Vibrant_writer મા-બાપની સેવાથી સંત થઈ જાય, એનું જ નામ તો #દીકરો મારા ભાઈ. © Vibrant_writer
Hansa karngiya ( Ahirat )
દીકરી દીકરો વંશ છે તો દીકરી અંશ છે દીકરો શ્વાસ છે તો દીકરી સુવાસ છે દીકરો ધન છે તો દીકરી મૂલ્ય છે દીકરો એક કુળ ને તારે છે જ્યારે દીકરી બે કુળ ને તારે છે દીકરી પાપા ની લાડકવાઈ હોય છે ઘરના બધા સભ્યો નું ધ્યાન ખૂબ સારી રીતે રાખે ઇ છે દીકરી #દીકરી
ER Sunil Patel
#મુકું તો #જિંદગી મુકું..🙅 બાકી.. #પટેલ નો #દીકરો છું..😎 #વટ તો #ના જ મુકું..😬 " પટેલ નો દીકરો..👌વટ નો કટકો..😘" જય ખોડલ રાજ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto