Nojoto: Largest Storytelling Platform

Best મુકું Shayari, Status, Quotes, Stories

Find the Best મુકું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હું મુકું, ક્યાં મૂકું, અહીં મૂકો, મુકુંદ મહેતા, મુકુંદ ફેરા,

  • 3 Followers
  • 5 Stories

Samvedan Pandya

read more
લાવ તારી હથેળીમાં લાગણીની ભીનાશ મુકું,
થોડીતો થોડી પણ ચાલ જીવતરની પ્યાસ મુકું.

Naranji Jadeja

#OpenPoetry *મજાક*

આજકાલ મોબાઈલને પેટન લોક આખી રાતમાં સુવું છું.
પડી ન જાય મેસેજ પર નજર કાળજી રાખી ને સુવું છું

વોટ્સએપ ફેસબુક એપ્લીકેશન ને પાસવર્ડ માં મુકું છું.
કોઈ જાણી ન જાય મારી અંગત વાત ને છુપાવી મુકું છું.

નથી મારી કોઈ ગર્લફ્રેન્ડ એ વાત હું ભલી ભાતી જાણું છું
છતાંય વાગી ન જાય બેન્ડ મારી એ વાત થી બીવુ છું.

ઘરની બહાર મોટી મોટી વાતો બહાદુરી ની  કરું છું
ઘરમાં આવતાં બોલતી બંધ થઈ જાય! છતાં કહે હું ક્યાં બીવુ છું.

નર કહે વાતો મજાક નથી હું આજનો વિચાર કહું છું 
મજાક મજાકમાં મને માફ કરશો હું તો હદયની વાત કહું છું.

નારણજી જાડેજા
નર
મુન્દ્રા

Naranji Jadeja

*મજાક* આજકાલ મોબાઈલને પેટન લોક આખી રાતમાં સુવું છું. પડી ન જાય મેસેજ પર નજર કાળજી રાખી ને સુવું છું વોટ્સએપ ફેસબુક એપ્લીકેશન ને પાસવર્ડ માં મુકું છું. કોઈ જાણી ન જાય મારી અંગત વાત ને છુપાવી મુકું છું.

read more
*મજાક* 

આજકાલ મોબાઈલને પેટન લોક આખી રાતમાં સુવું છું. 
પડી ન જાય મેસેજ પર નજર કાળજી રાખી ને સુવું છું 

વોટ્સએપ ફેસબુક એપ્લીકેશન ને પાસવર્ડ માં મુકું છું. 
કોઈ જાણી ન જાય મારી અંગત વાત ને છુપાવી મુકું છું.

ER Sunil Patel

#મુકું તો #જિંદગી મુકું..🙅
બાકી..
#પટેલ નો #દીકરો છું..😎
#વટ તો #ના જ મુકું..😬

" પટેલ નો દીકરો..👌વટ નો કટકો..😘"

જય ખોડલ રાજ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile