Nojoto: Largest Storytelling Platform
jigneshmaru3915
  • 23Stories
  • 35Followers
  • 131Love
    0Views

Jignesh maru

अदब से पेश आना मेरी फितरत है जनाब । यूं छल कपट रिस्ते निभाना मेरे बस की बात नहीं ।। -जीग्नेश मारु

www.facebook.com/maru.jignesh.9

  • Popular
  • Latest
  • Video
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

હું પૂર્ણવિરામનો ચાહક છું અલ્પવિરામો રહેવા દો,
વરસવું હોય તો ધોધમાર વરસજો ઝરમર - ઝરમર રહેવા દો..
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે. આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે… બહારના જીવનના છે, એ મારા જીવનના નથી, તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે… મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ, કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે… #poem

995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

हुस्न छिपाकर रखना साकी
यहां हर कोई हुस्न प्यासा हैं
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

छोड़ कर गए और कहते हो रोका नहीं,
इश्क ही है तो इतना जुल्म क्यों करते हो!

-जीग्नेश मारु
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

મન મૂકીને
પ્રેમ થોડો કરી લે!
જવું છે હવે!
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

न तो इलाज़ है, न कोई दवाई है, ऐ इश्क़,
पहली दफ़ा, तेरे टक्कर की बला आई है !!
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

किसी कली किसी गुल में किसी चमन में नहीं 

वो रंग है ही नहीं जो तेरे बदन में नहीं..
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

ज़िंदगी क्या है अनासिर में ज़ुहूर-ए-तरतीब
मौत क्या है इन्हीं अज्ज़ा का परेशाँ होना
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

वो जो कहते थे फिकर है उनको मेरी,
महीनों हाल भी ना पूछते है वो मेरा।

-जीग्नेश मारु
995ad8dbd327952f95cca50ba0275e3e

Jignesh maru

સમદર લહેરુ ટાઢીયું ને એથી ટાઢો વા !
પણ પિયુ વિનાના પોઢણાં એ તો કાળજ કટારીનો ઘા !!
loader
Home
Explore
Events
Notification
Profile