Nojoto: Largest Storytelling Platform
pagalchauhan6430
  • 64Stories
  • 140Followers
  • 659Love
    2.0KViews

પાગલ

Kavi, sportsmen ,pgdca

  • Popular
  • Latest
  • Video
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

White એકલાં બોજ લાગશે જીવન
રાહમાં એક યાર કાફી છે.

©પાગલ
  #SAD
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

ઇશ્વર બનાવી આપની પૂજા કરું,
ઇશ્વર ભલે સિતમ વધારે આદરે!
                             _ પાગલ

©પાગલ
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

White તારી આંખો સાથે મતલબ મારે
એ હૈયાનાં દુઃખોને ઠારે છે આજે 
                               _પાગલ

©પાગલ
  #Couple
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

ગમે છે મને જે વગોવ્યા કરે છે
મફતમાં મને એ ચગાવ્યા કરે છે
                         -    શામજી ચૌહાણ (પાગલ)

©પાગલ
  #UskePeechhe
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

મેળાનું ગીત 

મેળો રે માણવા જાવું સાહેલી મારે મેળો રે માણવા જાવું
વાલમને મળવા જાવું સાહેલી મારે મેળો રે માણવા જાવું
                              સાહેલી મારે મેળો રે માણવા જાવુ 
ભાત્યું રાંધીને મેતો ભાતિડા રે બાંધ્યા                         
 સાથે જમવાના જાગ્યા કોડ રે                                   
                                  સાહેલી મારે મેળો રે માણવા જાવું

સાજનને મળવા હું તો હાલું રે ઉતાવળી
ભૂલવા લાગી હું તો ભાન શાન રે
                              સાહેલી મારે મેળો રે માણવા જાવું
થોડું ચાલીને મેતો સાયબો રે જોયો
દિલડામાં હરખનો માય રે 
                                 સાહેલી મારે મેળો રે માણવા જાવું
મૌન પાળીને અમે ઘણું બોલી જાતા
દિલડાની વેદનાને ઠારતાં
                                  સાહેલી મારે મેળો રે માણવા જાવું
ભાત રે ભાતના ભોજનીયા જમતાં
એક બીજાને ખવરાવતા
                                 સાહેલી મારે મેળો રે માણવા જાવું
એની આંખડીએથી મેં અમૃત પીધું
દરદ લીધું ને દરદ દીધું રે
                                સાહેલી મારે મેળો રે માણવા જાવું
જોત જોતામાં આવી જૂદાઈની ઘડીઓ
ખૂણે બેસીને રોઈ લેતા
                                 સાહેલી મારે મેળો રે માણવા જાવું
પ્રીત મારા પાગલની રીત છે જુદી
જુદા હૈયાને એક જાન છે
                                 સાહેલી મારે મેળો રે માણવા જાવું

                              -   શામજી ચૌહાણ (પાગલ)
                                  7359966303

©પાગલ મેળો ગીત

મેળો ગીત #કવિતા

a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

હતાં લાભ સઘળાં મારે કારણ એ
મને વાડ સમજી ખોડી રાખે છે

©પાગલ
  #alone
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

કેટકેટલી ઠોકરો ખાવી પડે છે 
જીવવાપણું ત્યારથી પાછું મળે છે

©પાગલ
  #Jack&Rose
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

તારી આંખો સાથે મતલબ મારે
એ હૈયાનાં દુઃખોને ઠારે છે આજે

©પાગલ
  #ranveerdeepika
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

'પાગલ' દિલ હારીને આવે
મુજમાં કોઈ જાગ્યાં કરતું

©પાગલ
  #Gulaab
a7cfa50ac2ace6d8e4cf9b695ba6190f

પાગલ

એમ થોડી મળે નામનાં!
જાત આખી બળે જાતમાં.

©પાગલ
  #DiyaSalaai
loader
Home
Explore
Events
Notification
Profile