Nojoto: Largest Storytelling Platform
khanjanjoshi8800
  • 12Stories
  • 16Followers
  • 86Love
    0Views

chahat

  • Popular
  • Latest
  • Video
a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

इश्क फितूर,दिल की जुबांनी
रंगे नूर आलम,रूहे मौज नूरानी
दर्दे दुनिया से बेफिकर मस्ताने
मैं भी दिवाना, तु भी दिवानी


                             चाहत


                                            #शायरी neel Marut Patel Parmar Bhavesh Sapna Agravat

शायरी neel Marut Patel Parmar Bhavesh Sapna Agravat

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

मौजे उल्फत कि मस्ती अपने आप मे होती है
ज़़ज़्बादो कि अमीरी अपने आप मे होती है
मेहबूब मिले ना मिले ये और बात है
मुहब्बत मुकम्मल अपने आप मे होती है #શાયરી neel Marut Patel Parmar Bhavesh Sapna Agravat

#શાયરી neel Marut Patel Parmar Bhavesh Sapna Agravat #शायरी

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

મને નિરખતી એ આંખો પકડાતી નથી,સજાગતા ખાસ છે!
જાણુ છું,મારા થી વધુ તો એને મારા વજૂદનો એહસાસ છે!
વગર બોલ્યે મળી જાય છે દિલને , જુબાની તારા પ્રેમની!
પ્રેમી ની પ્યાસ મનમિલનની, દેહની ક્યાં મને કોઈ આસ છે!
       
                                 ચાહત
                                                શાયરી

શાયરી

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

सनम का दिल आशियाना होता है,
प्यार उसका आबदाना होता है,

बंदगी को बेताब रहती है तिश्नगी,
इश्क ऐसा सूफियाना होता है!

                                            "चाहत"
                                         ‌ #शायरी

शायरी

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

ख्वाब और हकीकत से लिपटी कहानी होती है
कहीं मंद मद्धम, कहीं अल्हड़ रवानी होती है,
मनमर्जिया तेरी  रखते हैं सर आंखों पर,
हर हाल में हमसफर ,जिंदगी सुहानी होती है

                                         "चाहत" #शायरी

शायरी

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

વાતવાતમાં શેનો કરતાં રહો છો ખેદ!
જાણો કે જીવન છે,નિજ કર્મો નો ભેદ,
આવે તે અપનાવો, ખેલદિલી જ રસ્તો
સમજાવી શકે ના બાકી, તમને કોઈ વેદ!!!!


"ચાહત" #વિચાર

#વિચાર

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

મોહની શું મમત?

રાગની છે રમત,

"હું" ને હાંકજે,

સતર્ક રે સતત!
                             "ચાહત" #વિચાર neel Marut Patel Parmar Bhavesh

#વિચાર neel Marut Patel Parmar Bhavesh

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

ઈર્ષ્યા જેવો ખરાબ કોઇ સડો નથી,
એના તો ઈલાજ નો પણ ધડો નથી,
ચુગલીની ખુજલી,ને બળવાની બળતરા!
એના જેવો જલદ પાપનો ઘડો નથી!

                                            "ચાહત" વિચાર---ઈર્ષયા neel Marut Patel Parmar Bhavesh

વિચાર---ઈર્ષયા neel Marut Patel Parmar Bhavesh

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

 વિચાર--- ઈર્ષા Marut Patel Parmar Bhavesh neel

વિચાર--- ઈર્ષા Marut Patel Parmar Bhavesh neel #nojotophoto

a87d22ae1040abe4eab0b7a4819c0965

chahat

સ્વતંત્રતા  આમ હું પરતંત્ર નથી
છતાં હું સ્વતંત્ર નથી

મારા જીવન નિર્ણયની
હું જ નિર્ણાયક નથી

સહનશીલતા છે અનહદ
ને શક્તિ ની યે હદ નથી

કેહવાઉ છું અબળા પણ
મનોબળની અછત નથી

જોજો બુદ્ધિ,ગુણ મારા,
જોવાને માત્ર દેહ નથી

હું છું ઘરની શોભા પણ
સુશોભનની વસ્તુ નથી

ભીખી માન્ગી મળે હક
તો કેહવાતા એ હક નથી

દેવી કીધે પત્યું કામ
દેવી સમ ઈજ્જત નથી

નર મટી નરપશુ બને તો
નરક મળે એ શક નથી

નરાધમને કંઈ ડર નથી
પણ કરમથી કંઈ પર નથી

પુત્રજન્મના ઘેલા સૌ
પણ જન્મદાત્રી પસંદ નથી

અર્પણ કરું છું ફરજને
પણ સ્વમાન સમર્પણ નથી

નર ને નારી છે પૂરક
જગ એ વિના સંપૂર્ણ નથી! સ્વતંત્ર નથી

સ્વતંત્ર નથી #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile