Nojoto: Largest Storytelling Platform
vipulraval8685
  • 9Stories
  • 42Followers
  • 667Love
    8.8KViews

V.H...

  • Popular
  • Latest
  • Video
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

#Nojoto #SAD
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

ક્યારેક પોતાને પણ સમય આપો

જીવવા માટે..❤️

ક્યાં સુધી મરતાં રહેશો

બીજાના માટે..😓

©Vipul Raval
  #chaandsifarish #i_am_lost_in_someone #i_am_back #Nojoto
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

#notojo #I💖nojoto
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

જિંદગી એવી જીવો કે

કોઈ હસે તો તમારા કારણે હસે

તમારા પર નહીં...

અને કોઈ રડે તો તમારા માટે રડે

તમારા કારણે નહીં...!

©Vipul Raval
  #baarish
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

રોજ સવારે ઉઠીને એક વાત યાદ

 રાખો રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે,

એટલે મન ભરીને જીવો

મનમાં ભરી ને નહીં

©Vipul Raval
  #Parchhai
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

🙏 HUSBAND & WIFE ને એક વાત કહું છું...
_________________________
એક રોટલી હોય તો અડધી અડધી ખાજો પણ કોઈ ત્રીજા
________________________
વ્યક્તિ ની વાતમાં આવીને તમારા બે વચ્ચે ના સંબંધમાં
________________
શક અને વહેમ કયારેય પેદા ના થવા દેતા તમે તમારી આંખે જોયેલી અને કાને સાંભળેલી વાતો પર જ વિશ્વાસ કરજો
_______________________
બાકી આજકાલ લોકો બે માણસ ને સારું બનતું હોય તો તરત જ વચ્ચે સળી કરવા આવી જશે...
________________________
🙏 સમજાય તો વંદન 🙏

©Vipul Raval
  #talaash #Love
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

#SAD
a9d502009a52ea5de679f98f37e4778e

V.H...

#I love you

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile