Nojoto: Largest Storytelling Platform
nojotouser7053637384
  • 25Stories
  • 45Followers
  • 131Love
    60Views

વખત...ની વાત

  • Popular
  • Latest
  • Video
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

Urdu shayari
#sayri #mainshayarbadnaam #Kumarvishwas @ Smriti Joshi
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

'ગીર' તો માં નું પેટ કહેવાય,
દુકાળ પડે અને આખી દુનિયા તમને જાકારો આપે ને ત્યારે અમારી 'ગીર' છે ને એ તમને આવકારો આપશે,
કે ગીરમાં આવતા રહો અમે તમને નભાડી  દેશુ.

#attitude
હરિયાળી ગીર છે રૂડી, પવિતર પ્રેમ ઘેલુડી. વખત ની વાત

વખત ની વાત #Attitude

abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

મજબૂત થવાની મજા ત્યારે જ આવે‌ સાહેબ,
જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય.
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

પોતાના માટે પણ ક્યારેક કમાજો સાહેબ કેમકે
બીજા માટે ગમે એટલું કરશો તેને ઓછું જ પડશે 
પછી એ સમય હોય કે પૈસા.

#attitude
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એવા પાણી વિનાના સાગરની આ‌ 'નાઝીર' ને કશી જરૂર નથી. #નાઝીર

#નાઝીર #Attitude #શાયરી

abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

#OpenPoetry તમને જેના પર સૌથી વધુ વિશ્વાસ અને ભરોસો છેને
એ જ વ્યક્તિ એક દિવસ તમારો ભરોસો અને વિશ્વાસ તોડીને વ‌ય જશે.
કેમકે ભરોસાની ભેંસ જ પાડો આપ‌તી હોય.

#attitude
અમને તો અમારા નો અનુભવ છે,
તમને તમારા પણ દગો દેશે. @વખત
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

#OpenPoetry never dollar moment when you are around, thumb and who is a very talented, very interesting, always full of energy, hot child by hear.
happy birthday brother@ nayan parkar
 may you keep shining brighter like a star 🌟
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

#OpenPoetry જીતવાની ખરી મજા ત્યારે જ આવે 
જ્યારે બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય

#attitude
मंजिले उन्ही को मिलती है 
जिनके सपनों में जान होती है
पंखों से कुछ नहीं होता मेरे दोस्त,
हौसलों से उड़ान होती है
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

વર્તમાનમાં જીવતા શીખો સાહેબ કેમકે 
ભૂતકાળ તમે બદલી નથી શકવાના‌, 
ને ભવિષ્યમાં તમે જઈ નહિ શકો
તો જે છે એનો અત્યારે આનંદ માણો.


#attitude
क्योंकि बापू बोलता था 'Life लाइफ में जब टाइम कम रहता है ना तो डबल जीने का क्या, डबल.'
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

ઘણા એવું કહે છે કે આ બધું તમે જાતે જ લખો છો
 કે પછી કોપી-પેસ્ટ કરો છો
તો ભૂરા,, કોપી તો હું મારા ચંપલ ની પણ નથી કરતો 
પછી બીજા ની  તો વાત જ કરવી રે'વા દે..




#attitude .. કવિ દાદ એવું કહી ગયા છે કે
એક રંગ નહીં અનેક રંગ પલટીને આવ તું,
તને માનવ ઘળો છે જરા હટીને આવ તું,
આ ચીલા મા ને ચીલા મા તો પૈડાં ચાલે,
તુ ચેતક છો આડો ફન્ટી ને આવ તું..
abc6daf7115f52bbd3012f51a27064dd

વખત...ની વાત

કોઈ અંધારુ ગમે એટલું ભયાનક કેમ ન હોય
પણ જો તમે એમાં ચાલવાની કોશિશ કરો ને તો, એક ડગલું ચાલવા જેટલું અજવાળું તો અંધારું પણ તમને કરી દેશે. 
लाइफ में हर वक्त आगे बढ़ने का ,, never give up

#attitude
રમેશ પારેખ નો શેર છે,,,
કે મન તો થાય છે કે સ્વીકારી લવ હાર,
પણ ઓલી માં એ ખાધેલી સવા સેર સુઠ નુ શું. #time
loader
Home
Explore
Events
Notification
Profile