Nojoto: Largest Storytelling Platform
reetushah1103
  • 34Stories
  • 49Followers
  • 215Love
    0Views

Reetu shah

  • Popular
  • Latest
  • Video
b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

પરંતુ  🙏

"દુનિયા માટે તમે એક વ્યકતી છો" 

પણ પરિવાર માટે પુરી દુનિયા છો તમે... 

     *"Stay home Stay safe"*

                  *"શુભ સવાર"* #પરંતુ

#પરંતુ

b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

जंग हम जीत जाएंगे,,,
सुनसान सड़कों में फिर से रौनक आएगी,

सूनी पड़ी गलियां फिर से हंसती खेलती नजर आएंगी,

वीराने शहर फिर से आबाद हो जाएंगे,

खुदा की कसम, ये जंग हम जीत जाएंगे।

यह वक्त खास है, समय हमारे पास है,
तरकीब कोई ना कोई अजीब लगाएंगे,

तकदीर, खुशहाल हम फिर से बनाएंगे,

मुश्किल है, मुमकिन नहीं, ये जंग हम जीत जाएंगे। #Past
b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

સીમા कोरानाका तीसरा चरण
या चोथा चरण जैसी बातें
छोड़कर .....
.......भगवान के दो चरणों में
श्रध्धा रखो और
अपने दो चरण बस घरमे
रखो...... #સીમા

#સીમા

b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

માનવતા કોણ કહે છે કે મરેલા જીવતાં નથી થતા કદી? 
આ કોરોનાએ કરી છે જીવતી થોડી માનવતા આજ. #માનવતા

#માનવતા

b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

तू नाराज तो है अपने इंसान से भगवान.. 
नहीं तो मंदिरों के दरवाजे बंद ना करता.. 
सज़ा दे रहा है कुदरत से खिलवाड़ की.. 
नहीं तो गुरुद्वारों से लंगर कभी ना उठता.. 
आज उन बारिश की बूंदों से संदेश मिला.. 
रोता तो तू भी है जब इंसान आंसू बहाता.. 
माफ़ करदे अपने बच्चों के हर गुनाह.. 
सब कहते हैं, तेरी मर्ज़ी के बिना तो पत्ता भी नहीं हिलता!!! 
🍁👏🍁🙏🙏🙏🙏 #માનવતા

#માનવતા

b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

ભાગતી જિંદગી ને આજે વિસામો મળ્યો,
પરિવાર ની સાથે રહેવાનો લહાવો મળ્યો.

વીસરી ગયો તો માઁ ના વ્હાલભર્યા સ્પશઁ ને,
આજે ખોળે સુવા નું ભાગ્ય મળ્યું , 
ભાગતી જિંદગી ને આજે વિસામો મળ્યો.

ખોવાય ગયો તો બોલ પિતા નો 
આજે ફરી મંત્રણા નો સમય મળ્યો,
ભાગતી જિંદગી ને વિસામો મળ્યો.

જીવનસાથી સાથે રહેવાનો અમૂલ્ય સમય મળ્યો,
બાળક સાથે બાળપણ ફરી જીવ્યો,
ભાગતી જિંદગી ને વિસામો મળ્યો.

મશીન મા થી માણસ બન્યો,
ભાગતી જિંદગી ને વિસામો મળ્યો.
                               ✍🏻 *મહેક* #જવાબદારી

#જવાબદારી

b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

કેહવું ઘણું ઘણું છે લાગ્યા તો ખરા એ રંગો,
અંગો પર,
મુશ્કેલી ત્યા હતી,
મન કોરા રહી ગયા. #ManyThings
b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

એમના રંગથી રંગાયેલુ આ દિલ..

હજુ કોમા માથી 

બારજ નીકળ્યુ હતૂ,,

ને પાછી ધૂળેટી આવી ગઇ..💕 #promises
b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

પ્રેમ શું છે તું રંગ મને અને હું તને રંગુ
એક બીજા ના પ્રેમ માં,
હરેક પળ એક સાચો સાથ
નથી રહેવું મારે કોઈ વ્હેમ માં

શરીર તો બધાય રંગે 
મેં તો આત્મા ને રંગી છે તારા જ એક રંગ માં,
ગુલાલ તારા નામ નું જોઈલે
મારા દરેક અંગ માં.💕💕 #Love
b1f539d496614daf5408552a758c8ad6

Reetu shah

દીવાનો આવી જા અજવાળું છે ,
પાછળ ઘોર અંધારું  છે.
કાળું , ધોળું , રાતું , પીળું,
આંખ ઉપર બસ તાળું છે.
ક્ષણો ના ટુકડા પકડી લેજે
શ્વાસ આ બહુ ખર્ચાલું છે
મેલા વસ્તર ધોઈ નાખજે,
શરીર  ખાલી  થાળું   છે .
ઝબકારે મન પરોવી લેજે,
નહીં તો જીવન જાળું છે. #દીવાનો

#દીવાનો

loader
Home
Explore
Events
Notification
Profile