Nojoto: Largest Storytelling Platform
unknown290608
  • 17Stories
  • 55Followers
  • 111Love
    0Views

unknown 29...

मै खुद को भले ना जाहिर कर पाउं, पर मेरी कलम काफी है मुझे जाहिर करने के लिए ।। future doc...

  • Popular
  • Latest
  • Video
c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

मन की मेरे कल्पनाओं जैसी,आकाश की उस चांदनी जैसी
सपनो में जो मुझे बुलाती उन सुंदर स्वरो की रागिनी जैसी
हां, तुम हूबहू वैसी हो।   क्या, तुम्ही वही हो।

जीन्स शॉर्ट के जमाने में सलवार शूट में सजती,
              छोटी सी  बिंदिया और बड़ा सा वो जुमखा डालती
खुले उन बालों को बार बार उन हाथो से संवारती,
              दुपट्टे को सिर पर ले जब वो जब मंदिर में वो आती
तब मुझे लगता हां, तुम हूबहू वैसी हो। क्या,तुम वही हो।

अनजान से भी मिलने पर वो छोटी सी मुस्कान देती,
            और अपनी बातों में वो अपने संस्कार को जलकाती
मोबाइल को छोड़ वो पुस्तकों पर अपना प्यार लुटाती,
            अपनी बातों से वो सबके मन पर  जादू करती
तब मुझे लगता हां, तुम हूबहू वैसी हो। क्या,तुम वही हो।

छोटो बड़ों से लेकर सबसे  आप कहेकर वो बाते करती,
          सजना संवरना छोड़ वो अपने सपनो की ओर भागती
अपनी बातों को वो डायरी में लिख ख्वाहिशें सबसे छुपाती,
                रोज नए दिन वो कुछ अपने नए से रूप में आती
तब मुझे लगता हां, तुम हूबहू वैसी हो। क्या,तुम वही हो।

मन की मेरे कल्पनाओं जैसी,आकाश की उस चांदनी जैसी
सपनो में जो मुझे बुलाती उन सुंदर स्वरो की रागिनी जैसी
हां, तुम हूबहू वैसी हो।   क्या, तुम्ही वही हो।


          
                 





               #स्त्री#जीवन#मोहब्बत
c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

                                        
જો તું મારી કોરી આંખો વાંચે તો,
                             આંસુઓ ની ધારની શું જરૂર.....
જો તું મારું મૌન વાંચી શકે તો,
                           આ પત્રો (મેસેજ) લખવાની શું જરૂર....

જો તું મારી સંવેદનાઓ સમજે તો,
                               પછી સ્પર્શ ની શું જરૂર....
જો તું મારી નમતી આંખો નો સંદેશ સમજે તો,
                              પ્રેમ છે તને એ ઈઝહાર ની શું જરૂર....

જો તું મારા ગુસ્સા માં તારી ચિંતા જુએ,
                              તો પછી માફી માંગવા ની શું જરૂર....
જો તું સવાર ની પાંપણ નો ભાર જુએ ,
                            તો તારી યાદોની કાળી આ રાત 
                                                   કહેવાની શું જરૂર....

જો તું મારા સપનાઓ જાણે તો,
                                      એમાં ફક્ત તારો સાથ જ એ વાંચવાની શું જરૂર..
જો તું એકવાર મારા મનને સમજે તો,
                                          હું શું છું  એ મારે ક્યારેય કહેવાની શું જરૂર...
જો તું મારું મૌન વાંચી શકે તો,
                           આ પત્રો (મેસેજ) લખવાની શું જરૂર... #પત્ર #પ્રેમપત્ર

#પત્ર #પ્રેમપત્ર #કવિતા

10 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

જગત માં ના આવે તારે પ્રેમને કોઈ તોલે
તું જ મને મારી જાનથી વહાલી લાગે.....

મનના મારા ખૂણા તું સમજે,
              તારી આગળ દુનિયા અભણ લાગે
ઘરનાં એલાર્મ પહેલા તું છે જાગે,
              સ્મિત તારું ઘરને ખૂણે ઓજ પાથરે....

તારા અવાજે મારો દિવસ ઊગે,
         તો ક્યાંથી કહું કે તારો કોઈ એક દિ' આવે
દેહ હોય કે હૃદય ઠેસ મને જ્યારે વાગે,
       માં  શબ્દ જ મારા ચિત્ત ને યાદ પહેલો આવે...

ગુસ્સો જ્યારે તું મારા પર કરે,
               એના પછી નો તારો પ્યાર સૌથી વાહલો લાગે
દોસ્ત , ડોક્ટર અવનવા રૂપ તું જ્યારે ધરે,
               તું જ શક્તિ સ્વરૂપ,ઈશ્વર એ તને શિશ નમાવે...

મારું અસ્તિત્વ તારી સૌન્દર્ય ના બલિદાન ને આરે,
               અધૂરા તારા સપના તું મારા ભવિષ્ય માં પૂરા કરે
થાય જ્યારે ભૂલો ,તોએ વણમાગે માફી તારી મળે    સર્જનહાર ની અજોડ રચના તું જ,
                માં સ્વરૂપે હર જનમ મને મળે.....

જગત માં ના આવે તારે પ્રેમને કોઈ તોલે,
                      તું જ મને મારી જાનથી વહાલી લાગે.....


              

              




         #માં

#માં #કવિતા

8 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

 college.....
#college#friends

college..... #college#friends

9 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

हर रिश्ते के साथ जिंदगी का नया एक मोड़
यही तो है इस जीवन का बड़ा एक जोल।

कुछ खट्टे है,कुछ मीठे है 
                कुछ पुराने है ,कुछ नए है
कुछ खून से है ,कुछ दिल से है
                 कुछ दूर है,कुछ नजदीक है
कुछ साथ रहते है,कुछ छूट जाते है
                 हर एक अपनी पहेचान छोड़ जाते है।

विश्वास और सच्चाई से बंधी इसकी है डोर
                       जिसे  ना कर पाए आंधी या तूफान कमजोर                                                                                                     
              हर रिश्ते के साथ जिंदगी का नया एक मोड़
                       यही तो है इस जीवन का बड़ा एक जोल।

कभी प्यार ,कभी तकरार
                 रूठना मनाना इसकी एक पहेचान
कभी सच होते हुए इसमें ख्वाब
               कभी आंखो को मिला पानी का सैलाब।

हर रिश्ते के साथ जुड़ी है एक चाह,
आसान है राह से मंजिल की सफर इसके संगाथ
निभाते हुए फ़र्ज़ के साथ लेने है अधिकार
इससे ही मिलता ये छोटे से सफर को आधार।

                 हर जोल से मिला जिंदगी को नया एक मोड़
                 रिश्ते ही है इस आशियाने में बड़े अनमोल।।
हर रिश्ते के साथ जिंदगी का नया एक मोड़
यही तो है इस जीवन का बड़ा एक जोल।









 #gif एक सोच में।
हर रिश्ते के साथ जिंदगी का नया एक मोड़
यही तो है इस जीवन का बड़ा एक जोल।

कुछ खट्टे है,कुछ मीठे है 
                कुछ पुराने है ,कुछ नए है
कुछ खून से है ,कुछ दिल से है
                 कुछ दूर है,कुछ नजदीक है

एक सोच में। हर रिश्ते के साथ जिंदगी का नया एक मोड़ यही तो है इस जीवन का बड़ा एक जोल। कुछ खट्टे है,कुछ मीठे है कुछ पुराने है ,कुछ नए है कुछ खून से है ,कुछ दिल से है कुछ दूर है,कुछ नजदीक है #Gif

3 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

  kuch baate aage badhane lagi thi....
@dostisepyar

kuch baate aage badhane lagi thi.... @dostisepyar

7 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

 રાત....

રાત....

4 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.
તારી સાથે જોયેલા સપના,યાદો માં જ રહી જશે
મારા મન ને આમ જાતે જ મનાવી લઉં છું
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.

તારી સાથે વાત કરવાની ઈચ્છા થતાં,
             આપણી જૂની CHAT ફંફોળી લઉં છું.
ફરીથી તારો એક msg આવશે એ આશમાં,
             આજેય whataapp વારે વારે check કરી લઉં છુ
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.

Insta માં આવતી પ્યાર ની પોસ્ટ ને,
                                         આજેય લાઈક આપી દઉં છું,
મારા following ની likes બતાવીને,
       તને મારા મન ની વાત જણાવવાની HINT આપી દઉં છું
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ને ભીના કરી લઉં છું.

દિવસ માં કેટકેટલીય વાર online થઈને,
                       તારા dp અને last seen જોઈ લઉં છું.
તારા call આવવાની આશા માં,
                  મારા ફોન ના network CHECK કરી લઉં છું.
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.
😍😍😍😍
@tiku29 તારી યાદ માં....
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.
તારી સાથે જોયેલા સપના,યાદો માં જ રહી જશે
મારા મન ને આમ જાતે જ મનાવી લઉં છું
આજે પણ તારી યાદ માં
                               મારા ઓશિકા ભીના કરી લઉં છું.

તારી યાદ માં.... આજે પણ તારી યાદ માં મારા ઓશિકા ભીના કરી લઉં છું. તારી સાથે જોયેલા સપના,યાદો માં જ રહી જશે મારા મન ને આમ જાતે જ મનાવી લઉં છું આજે પણ તારી યાદ માં મારા ઓશિકા ભીના કરી લઉં છું.

4 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

કાં તો 
તારા વિચારો થી આઝાદ કર મને
અને જો ના થાય તો 
તારા પ્રેમ નો એકવાર ઇઝહાર કર મને ... કાં તો.....
#gujrati#vicharoma

કાં તો..... #gujrati#vicharoma

6 Love

c56a6afce9c71edbd7830efcfe3ca5c6

unknown 29...

એક ક્ષણ માટે પણ તારો વિચાર કરવાની ને,
મારા જ નિયમો ને તોડી તને યાદ કરવાની 
                                                       મે ભૂલ કરી છે
                                                  હાં, મે ભૂલ કરી છે.
મારા આ નાનકડા દિલ ને તારી સંગ સપના જોવાની ને
મને જ તારા દ્વારા દુઃખ પોહચડવાની પરવાનગી આપીને 
                                                          મે ભૂલ કરી છે
                                                     હાં, મે ભૂલ કરી છે.  થોડીક પળો માટે મારા આ દુનિયા માટેના,
                                             વિચારો ને બાજુમાં મૂકીને
તને મારા દિલોદિમાગ માં ફરવા દેવાની
                                 હિમ્મત કરવાની
                                                           મે ભૂલ કરી છે
                                                      હાં, મે ભૂલ કરી છે.
થોડાક સમય ના સંજોગે ,
         મારી જાત ને આપેલા વચનો તોડવાના વિચાર કરીને
          તને દોસ્ત થી વધારે માની જીવનસાથી તરીકે જોવાની
                                                            મે ભૂલ કરી છે
                                                        હાં,મે ભૂલ કરી છે.
© હાં,મે ભૂલ કરી છે.....

હાં,મે ભૂલ કરી છે.....

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile