Nojoto: Largest Storytelling Platform
anilprajapati5434
  • 6Stories
  • 47Followers
  • 31Love
    0Views

Anil Prajapati

  • Popular
  • Latest
  • Video
c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

#Pehlealfaaz  હજી પણ હું તમારી રોજ રાહ જોઉં છું
 તમે આવશો ક્યારેક  એવી રાહ જોઉં છું

 જોવું છું સપના  એ રંગીન રોજ અધૂરા
 તમે કરશો પુરા તેની હુ રાહ જોઉં છું

 તમારી યાદ આજે પણ મને રોજ આવે છે
 આવે યાદ તને પણ મારી હું રાહ જોઉં છું

 જોવા ને હું સપનામાં તમને રોજ આવું છું ક્યારે આવશો સપનામાં તેની રાહ જોઉં છુ

 આમ તો 'અનિલ તમને રોજ મળે છે
 અહીં ખુદ તમે આવો એવી રાહ જોઉં છું
c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

મારા દલડાની નાવમાં પગ પડ્યો તમારો
અધ વચ્ચે પહોચ્યા નથી મળતો કિનારો

અનિલ. એન. પ્રજાપતિ
c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

વાહ ભાઈ આજ તો ખરી થઈ
આખી સિગારેટ આમ જ બળીગઈ નો કમેન્ટસ્

નો કમેન્ટસ્ #મિમ

c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

ધડકન આ દિલની કોઇ જાણે નહિ
ઘરના લોકો પ્રેમની વાત માને નહિ

તેમ છતાંય હુ દિલને દિલાસો આપુ
હિમ્મત રાખ હુ કાઈ હાર માનુ નહી

આતો વાત છે આપણા બેની વચ્ચે
જોજે કોઇ ત્રીજો આમા ફાવે નહિ
c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

અરીસો  હુ જેવો છુ તેવો દેખાઉ તારી સામે
મારી અંદરની વ્યથા તુ પણ ના જાણે
c7a7414cc22a6fc9400c3a0ac15580b3

Anil Prajapati

મળતા રહેશુ આપણે આવી જ રીતે
જેમ મળે ધરતી ને આકાશ ક્ષિતિજમાં

અનિલ. એન. પ્રજાપતિ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile