Nojoto: Largest Storytelling Platform
nojotouser2299604833
  • 9Stories
  • 573Followers
  • 259Love
    72.0KViews

Vishnu Mahesh

  • Popular
  • Latest
  • Repost
  • Video
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

ના ફાવે તો મેદાન છોડી દેવું પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહેવું ડબલ ઢોલકી મા કોઈ આગળ નથી આવ્યું ઇતિહાસ ગવાહ છે

©Vishnu Mahesh vishnu

#Stars
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

મારું બેટુ !
ભગવાન દબાવે છે
શિયાળા નું બટન
અને
વોટ ચોમાસાને
 જાય છે

©Vishnu Mahesh vishnu

#Dark
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

ગામડામાં પાંચ વર્ષ જગડા તાજા કરવાનો તહેવાર એટલે સરપંચની ચૂંટણી 😃😃🙏

©Vishnu Mahesh vishnu

#Nature
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

હુ દુનિયા સામે લડી શકું છું પણ મારા અગત લોકો સામે લડી શકતો નથી કારણ કે એમની સાથે મારે જીવવું છે શુભ પ્રભાત
ગુડ મોર્નિંગ♥️😇🙏

©Vishnu Mahesh vishnu

#sunrays
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

જો તમે રાત્રે સુતા હોય અને અચાનક કોઈ પગ પકડી લેતો ગભરાશો નહીં તે ભૂત નથી પરંતુ સરપંચ ના ઉમેદવાર પણ હોય શકે છે😜 😂સરપંચની ચૂંટણી 2021,

©Vishnu Mahesh vishnu

#booklover
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈ નુ દુઃખ ખેંચી શકો તો કોશિશ કરજો સાહેબ દુનિયા તો શું ભગવાન ખુદ એ ફોટો like કરશે 
good morning

©Vishnu Mahesh vishnu
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

vishnu
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

vishnu
c8de25dce3aca96c04ab9fd3389bb64f

Vishnu Mahesh

vishnu


 ARVIND YADAV 1717 srk

vishnu ARVIND YADAV 1717 srk #કોમેડી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile