Nojoto: Largest Storytelling Platform
pragyagoswm9669
  • 110Stories
  • 590Followers
  • 2.2KLove
    9.1KViews

Pragya Goswami (pgli)

#લાગણી_ને શબ્દો મા વર્ણવું છું કારણ કે મને ગમે છે...લખવું...આને મારો જાત અનુભવ ન સમજી લેવો....

  • Popular
  • Latest
  • Video
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

"ઉમ્મીદ"
ચાલને ફરી એક વાર રૂબરૂ મુલાકાત કરીએ
તારા મન થી મારા મને કયક આવો સાદ કરીએ...

ઍક જૂની છબી ફરી યાદગાર કરીએ
ચાલને ફરી એક વાર રૂબરૂ મુલાકાત કરીએ

વરસોની દોસ્તીને વાતું એ વળગી......
પહેલી મુલાકત નો કિસ્સો તાજો કરીએ
ચાલને ફરી એક વાર રૂબરૂ મુલાકાત કરીએ

એકી સાથે એ ચા નો આંનદ બહુ ખાસ રહ્યો 
એવો જ મળવાનો જુસ્સો આજે પણ કરીએ
ચાલને ફરી એક વાર રૂબરૂ મુલાકાત કરીએ

હુ કોંશિસ કરુ ને તુ કરે પ્રાથના બને વચ્ચે
ફરી થય જાઈ એવો કિસ્સો....ઉમ્મીદ કરીએ
ચાલને ફરી એક વાર રૂબરૂ મુલાકાત કરીએ

©Pragya Goswami (pgli) #friends
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

2022 કઇક આવુ રહ્યુ.....
ઉગતા સુરજે ઉંમ્મીદ 
સંધ્યા ટાણે શાન્તંવા....

©Pragya Goswami (pgli) sad
#WinterEve
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

माना के  खुशियों  से कोई वफ़ा नहीं
पर ये केसे केह दू में तुझसे खफा नहीं

©Pragya Goswami (pgli) #think
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

જવાબદારી ને સમજુ છું એટ્લે
 જ સ્વપ્નો ને લુપ્ત રાખું છું
બાકી
આ દુનિયાદારી મા હુંઈ 
શોખ અનેક રાખું છું
પણ 
જવાબદારી ને સમજુ છું 
એટ્લે જ બંધ બાજીનો ખેલ મોખરે રાખું છું

©Pragya Goswami (pgli) #Soul
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

સંબંધો ને કાજે વિચારો ને પુંજી રાખો

બસ આમ જ 

સફર આ જીંદગી ની તાજી રાખો 

પરિસ્થિતિ ગમે તેં હોઈ મન ને રાજી રાખો

ખુલ્લી હોઈ કિતાબને દરેક પન્ને તીન એકા ની બાજી રાખો

©Pragya Goswami (pgli) #Seating
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

સફર આ જીંદગી ની તાજી રાખો
પરિસ્થિતિ ગમે તેં હોઈ મન ને રાજી રાખો

©Pragya Goswami (pgli) #Seating
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

ઢળતી સંધ્યા માફક હોઈ જેની શીતળતા
દરિયા માફક જેની હોઇ કઠોરતા
જેને જગ મા કેહવાય પિતા

©Pragya Goswami (pgli) #foryoupapa
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

દરિયા નું મોજું પૂછે આમ પાછું વળશો ક્યારે
પપ્પા ની પગની પેનીયે ઠંડક સ્પર્શો ક્યારે..

©Pragya Goswami (pgli) #foryoupapa
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

ખીલ્યા પછી મૂરજાવું ક્યાં ગમશે
મન મુકી આમ વિખરાવૂ ક્યાં ગમશે
ભીંજાય ગયેલ હોઈ જેની લાગણી 
એને વરસાદ મા પલળવું ક્યાં ગમશે

©Pragya Goswami (pgli) #think
d37a6433c5ff8cc2a95917f55ccd3a2f

Pragya Goswami (pgli)

papa.......

©Pragya Goswami (pgli) #foryoupapa
loader
Home
Explore
Events
Notification
Profile